India Post Recruitment: તાજેતરમાં સંદેશાવ્યવહાર મંત્રાલય ના પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટ્મેન અને મઇલ ગાર્ડ કુલ 60544 જ્ગ્યાઓ માટે જાહેરનામુ બહાર પાડવામાં આવેલછે. જે લોકોકેન્દ્ર સરકારની ભરતી ની રાહ જોઈ બેઠા હતા તેમના માટે આ સુવ્ર્ણ તક કહેવાય કેમ કે આટલી મોટી પોસ્ટ ઓફ્સ ભરતી માટે ૧૦ પાસ જ માગેલ છે.
પોસ્ટ વિભાગમાં ભરતી 2022 । Post Office Vacancy । India Post Recruitment 2022 Apply online | Apply Online Postman Post recruitment 2023 | Post Office Latest Bharti
પોસ્ટવિભાગના કુલ ૨૩ જુદા જુદા સર્કલમાં ખાલી પડેલ પોસ્ટમેન, મેઈલ ગાર્ડ જ્ગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાનુ તારિખ ૧૫ નોવેમ્બર ૨૦૨૨ થી ચાલુ થશે. અને પોસ્ટ વિભાગમાં ભરતીની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૨ છે.
India Post Office 60544 Recruitment 2022: ભરતીમાં ઉમેદવારની ઉમર અને શૈક્ષણીક લાયકાત ને ધ્યાનમાં રાખી સિલેકશન કરવામાં આવશે. આવો જોઇએ કેવી રીતે ઓનલાઇન અરજી કરવી અને પોસ્ટ ભરતી માટે લાયકાત, અરજી ફી અને Important Dates & Links.
India Post Office Jobs 2022
Department | India Post Department |
---|---|
ભરતીનુ નામ | India Post Office 60544 Recruitment |
કુલ જ્ગ્યાઓ | ૬૦૫૪૪પ |
જ્ગ્યાઓનુ નામ | પોસ્ટમેન, મેઈલ ગાર્ડ |
અરજી કરવાની તારીખ | ૧૫ નવેમ્બર ૨૦૨૨ થી ચાલુ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૧૪ ડિસેમ્બર ૨૦૨૨ |
અરજી પ્રકિયા | ઓનલાઇન |
પગાર ધોરણ | રૂ ૨૧૭૦૦-૬૯૧૦૦ |
સત્તાવાર સાઇટ | www.indiapost.gov.in |
Indian Post Office Circle-Wise Vacancies List
ઉપર જણાવ્યા અનુસાર પોસ્ટની ભરતીમાં વિવિધ 23 સર્કલ ની જગ્યાઓ માટે જાહેરાત પડેલ છે. એમાં પોસ્ટમેન અને મેલ ગાર્ડ માટે દરેક રાજ્યમાં કેટલી જગ્યાઓ છે તે નીચે દર્શાવેલ ટેબલ માં તમેને માહિતી મળશે.
Circle Name (State Name) | Mail Guard Vacancy | Postman Vacancy |
Andhra Pradesh | 2289 | 108 |
Assam | 934 | 73 |
Bihar | 1851 | 95 |
Chhattisgarh | 613 | 16 |
Delhi | 2903 | 20 |
Gujarat | 4524 | 74 |
Haryana | 1043 | 24 |
Himachal Pradesh | 423 | 7 |
Jammu & Kashmir | 395 | – |
Jharkhand | 889 | 14 |
Karnataka | 3887 | 90 |
Kerala | 2930 | 74 |
Madhya Pradesh | 2062 | 52 |
Maharashtra | 9884 | 147 |
North East | 581 | – |
Odisha | 1532 | 70 |
Punjab | 1824 | 29 |
Rajasthan | 2135 | 63 |
Tamil Nadu | 6130 | 128 |
Telangana | 1553 | 82 |
Uttar Pradesh | 4992 | 116 |
Uttarakhand | 674 | 8 |
West Bengal | 5231 | 155 |
Total | 59099 | 1445 |
પોસ્ટ વિભાગમાં ભરતી 2022
India Post Recruitment 2022 Education Qualification :
પોસ્ટમેન અને મેલ ગાર્ડ માટે શૈક્ષણિક લાયકાત નીચે દર્શાવેલ છે.
- માન્ય બોર્ડ માંથી 12 મુ પાસ કરેલ હોવા જોઈએ .
- જે વ્યક્તિ ગ્રામીણ ડાક સેવક તરીકે ફરજ બજાવે છે તેના માટે માન્ય બોર્ડ માંથી 10મુ ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.
- કોમ્યુટર નું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
- સ્થાનિક ભાષા અથવા પોસ્ટલ સર્કલ ની ભાષા નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ (આ ફરજિયા નથી )
- ટુ વ્હીલર અથવા લાઇટ મોટર ચલાવવાનું માન્ય લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ.
Age Limit for Post Bharti
- ઉમેદવાર ની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ સુધીની હોવી જોઈએ
- ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 27 વર્ષ સુધીની હોવી જોઈએ .
- તેમજ કેટેગરી પ્રમાણે અનામત આધારે ઉંમરમાં છૂટછાટ મળશે તે માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવી
Post Office Recruitment Apply Online
પોસ્ટ ભરતીમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની વિસ્તૃત માહિતી માટે નીચેના સ્ટેપ જુઓ.
- પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઇટ, indiapost.gov.in ની મુલાકાત લો.
- હોમપેજ પર જાઓ અને ભરતી લિંક “Apply Online for Post recruitment 2022 ” પસંદ કરો.
- તમે જે પોઝિશન માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો અને જરૂરિયાતોની સમીક્ષા કરો
- જો અગાઉ “register” ના હોય તો અકાઉન્ટ સાઇન અપ કરો .
- નવા પેજ માં ફોર્મ ખુલશે તેમા માગેલ માહિતી ભરો.
- ત્યારબાદ ફોર્મ ને સબમિટ કરો અને ફી ચૂકવો
- સ્વીકૃતિ ફોર્મ ડાઉનલોડ કરો, તેને સાચવો અને ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ આઉટ કરો.
ઈન્ડીયા પોસ્ટ ભરતી 2022 માટે જે ઉમેદવાર લાયકાત ધરાવતા હોય તેઓ પોસ્ટ ની સત્તાવાર વેબસાઈટ પર પોતાની ઓનલઈને અરજી કરી શકે છે પરંતુ હજુ સુધી લીંક જાહેર કરવામાં આવી નથી જેના વિશે અમે અપડેટ કરતા રહિશું.
Read More :- તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ
FAQs
પ્રશ્ન 1: ઇન્ડિયા પોસ્ટ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી પ્રકિયા થશે?
પોસ્ટ ઓફિસ ભરતી 2022 માં પોસ્ટમેન અને મેઈલ ગાર્ડ માટે કુલ જગ્યાઓ માટે હાલની ભરતી થશે.
પ્રશ્ન ૨: what is age limit for India Post recruitment?
ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 32 વર્ષ સુધી વય મર્યાદા છે
પ્રશ્ન ૩: હાલની પોસ્ટ ભરતી ની અરજી ફી કેટલી છે?
તમામ જગ્યાઓ માટે અરજી ફી 100 રહેશે ખાલી પણ SC/ST અને PWD કેટેગરીના ઉમેદવારો ને બાદ કરતા.