મોડેલ પેપર એજ્યુકેશન

બિન સચિવાલય કલાર્ક ના જૂના પેપર – Bin  Sachivalay Clerk Old Question Papers With Answer

બિન સચિવાલય કલાર્ક ના જૂના પેપર
Written by Gujarat Info Hub

બિન સચિવાલય કલાર્ક ના જૂના પેપર | Bin Sachivalay Clerk Exam Paper with Answer Key

Bin Sachivalay Clerk Old Paper: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ ની પરીક્ષા લેવામાં આવે છે. વર્ષ 2023-24 માટે નવી ભરતી યોજશે તેના માટે વિધાર્થી મિત્રોએ બિન સચિવાલય પરીક્ષા ના જૂના પેપર ને જોવા અગત્યના છે જેથી તેમને તૈયારી કેવી રીતે કરવી અને કેવા પ્રકારના પશ્નો પૂછાય છે તે આઇડિયા આવે અને સિલેબસ ના કયા ટોપીક કવર કરવા તેમાં મદદ મળી શકે.

બિન સચિવાલય કલાર્ક ના જૂના પેપર

અમે અહી bin sachivalay clerk old papers pdf લીક સેર કરીશું સાથે પેપર ની જવાબવાહી પણ તમારી સાથે સેર કરીશું. અમે અહી બિનસચિવાલય ક્લાર્ક ના પેપર વર્ષ 2014, 2016 અને 2019 ની જવાબ વાહી ની માહિતી નીચે મુજબ છે. તથા આ પેપર આવનારી તલાટી કમ મંત્રી ની પરીક્ષા અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે.

બિન સચિવાલય ક્લાર્ક પેપર pdf 2014

અહી અમે Bin Sachivalay Clerk & Office Assistant Question Paper 2014 ની લીક નીચે સેર કરેલ છે જેના પર ક્લિક કરી તમે વર્ષ 2014 નું પેપર અને આન્સર કી ડાઉનલોડ કરી શકશો.

બિન સચિવાલય કલેર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષા પેપર વર્ષ 2016

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Exam Question Papers 2016 : અહિંં અમે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે બિનસચિવાલય ની 2016 ની ભરતી કરવામાં આવી હતી તેનું પેપર સોલ્યુશન સાથે નિચે મુકેલ છે જેને તમે ડાઉનલોડ કરી ને પ્રેકટીસ કરી શકો છો.

  • Bin Schivalay clerk & Office Assistant Paper 2016 :- Download Here

બિન સચિવાલય કલાર્ક પરીક્ષા પેપર વર્ષ 2019

Bin Sachivalay Old Question Papers: બિન સચિવાલય ની પરીક્ષા વર્ષ ૨૦૧૪, ૨૦૧૬ અને ત્યારપછી વર્ષ ૨૦૧૯ માં લેવામાં આવી હતી. જેમાં ઉપર અમે વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૬ ના પેપર ની સોલ્યુસન સાથે સેર કરેલ છે હવે તમે નિચે ની લિંક થી વર્ષ ૨૦૧૯ ના બીન સચિવાલય ક્લાર્ક નું પેપર ડાઉનલોડ કરો.

બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા 2022 નું પેપર

Bin Sachivalay Clerk Paper 2022: બિન સચિયલાય ની છેલ્લી પરીક્ષા વર્ષ ૨૦૨૨ માં યોજાઈ ગઈ જેમાં પાસ થયેલ ઉમેદવારોનું અત્યારે ડોક્યુમેન્ટ વેરીફીકેશન ચાલુ છે . તો આ છેલ્લી પરીક્ષા નું પેપર ડાઉનલોડ કરવું એ અગત્યનું છે. જેથી તમને આવનારી તલાટીની પરીક્ષા માં મદદ મળી શકે.

  • Bin Sachivalay Clerk Paper Question papers 24_04_22 :- Download Here
  • GSSSB Clerk 2022 Exam Provisional Answer Key :- Download Here

મિત્રો, અમે અહી Bin  Sachivalay Clerk Old Question Papers With Answer વર્ષ ૨૦૧૪ થી લઈ છેલ્લી ભરતીના બધી પરીક્ષા ના પેપર મુક્યા છે. તમે આ પપેર ફ્રી માં ડાઉનલોડ કરી તૈયાર કરી શકો છો જેથી આવનારી તલાટી ભરતી અને જુનીયર ક્લાર્ક ની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી થશે. તમને જો અમારા આ બિન સચિવાલય કલાર્ક ના જૂના પેપર નો બ્લોગ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે સેર કરી શકો છો, અને જો આવા બીજી પરીક્ષાઓના પેપર જોતા હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો, આભાર.

About the author

Gujarat Info Hub

Leave a Comment