ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023: ભાવનગર મહાપાલિકા દ્વારા તાજેતરમાં BMC ની 149 ખાલી પડેલ જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી જેની છેલ્લી તારીખ 21/02/2023 છે. જે ઉમેદવાર Bhavnagar Municipal Corporation (BMC) માં નોકરી કરવા માંગતા હોય તેઓ પોતાનું અરજી ફોર્મ તારીખ 21/02/2023 રાત્રીના 23.59 કલાક સુધીમાં OJAS પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.
ભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા કુલ 149 જગ્યાઓ ભરવાની છે તેમાં સામે પોસ્ટ જુનિયર કલાર્ક, ફાયરમેન, આસિસ્ટન્ટ હાડર્વેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર, ટેક્નિકલ આસિસ્ટન્ટ સિવિલ, તબીબી અધિકારી વગેરે પોસ્ટ આ BMC Recruitment 2023 માં ભરવાની થશે. તો ચાલો જોઈએ કે ભાવનગર મહા પાલિકામાં માં અરજી કેવી રીતે કરવી શૈક્ષણિક લાયકાત અને BMC BHARTI નોટીકીફકેશન…
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023
મહાનગરપાલિકા | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 |
---|---|
જગ્યાઓનું નામ | જૂનિયર કલાર્ક, આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર,સેનેટરી સબ ઇન્સ્પેકટરઆસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ,ફાયરમેન,જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ,જુનીયર ઓપરેટર,ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ) ,તબીબી અધિકારી , |
કુલ જગ્યાઓ | ૧૪૯ |
ઓનલાઈન અરજી | ૦૧/૦૨/૨૦૨૩ થી ચાલું |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૧/૦૨/૨૦૨૩ રાત્રે ૧૧:૫૯ સુધી. |
વેબસાઈટ | https://www.bmcgujarat.com/ |
પોસ્ટનું નામ અને કુલ જગ્યા
- સ્ટાફ નર્સ-07
- સેનેટરી સબ ઇન્સ્પેકટર- 10
- જૂનિયર કલાર્ક- 36
- આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ-03
- આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર- 01
- ફાયરમેન- 05
- જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ-02
- જુનીયર ઓપરેટર-07
- ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)-07
- તબીબી અધિકારી- 04
- ગાયનેકોલોજીસ્ટ- 03
- પીડીયાટ્રીશ્યન-03
- ફાર્માસીસ્ટ- 03
- લેબોરેટરી ટેકનીશ્યન-08
- ફિમેલ હેલ્થ વર્કર(પુરુષ)-25
- મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર-05
- હેડક્લાર્ક/ઈન્સ્પેક્ટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર- 02
BMC Recruitment 2023 – લાયકાત
BMC ભરતી ૨૦૨૩ માટે ઉમેદવાર જે પોસ્ટ પસંદ કરે છે તેના માટે તેની લાયકાત ધરાવતો હોવો જોઇએ. જે ઉમેદવાર ટેકનિકલ અને ઈન્જીનિયર ફિલ્ડ માટે અરજી કરવા માગે છે, તે માન્ય કોલોજ કે યુનિવર્સિટી માથી તે પોસ્ટ ને લગતુ ડિગ્રી સર્ટી હોવું અનીવાર્ય છે. વધુ માહિતી માટે ઓફીસિયલ નોટીફિકેશન જોઈ શકો.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી માં અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ તમારા તમે @https://ojas.gujarat.gov.in/ ની તમારા મોબાઈલ માં ખોલો.
- ત્યારબાદ “Online Application” મેનુ પર ક્લિક કરિ “APPLY” બટન પર ક્લિક કરો.
- હવે નવા પેજ માં તમારી જાહેરાત BMC (Bhavnagar Municipal Corporation) સિલેક્ટ કરવાની થશે.
- હવે તમારી સામે ઉપરોકત દર્શાવેલ તમામ ૧૪૯ પોસ્ટ ખુલશે.
- જેમાં તમે કઈ પોસ્ટ માટે લાયકાત ધરાવો છો તે તમે ” Details” બટન પર ક્લિક કરી જોઈ શકો છો.
- ત્યારબાદ જો તમારી લાયકાત પોસ્ટ સાથે સંલગ્ન થાય ચે તો ત્યા “APPLY” બટન પર ક્લિક કરો.
- હવે તમારે તમારી પર્સનલ માહિતી નાખવાની રહેશે, તથા તમારો ફોટો અને સિગનેચર નાખી.
- તમારા ડિગ્રી સર્ટીફિકેટ ઓનલાઈન અપલોડ કરી ફોર્મ ને સબમિટ કરો.
- હવે તમારે ઑનલાઈન પેમેન્ટ કરવાનું થશે જે પુર્ણ કર્યા બાદ ફોર્મ ને સબમિટ કરો.
- તમારા BMC ભરતી ફોર્મ ની પ્રિંટ નિકાળી અને સાચવી રાખાવી જેથી તમારો કોનફોર્મેશન નંંબર યાદ રહે.
આ પણ જુઓ:- આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી
જો તમને આ ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 ની માહિતી પસંદ આવી હોય, તો તમારા મિત્રો સાથે સેર કરી શકો છો જેથી આજે જ BMC Recruitment 2023 ની પોસ્ટ માટે ફોર્મ ભરી શકે, વધુ માહિતી માટે આમારી વેબસાઈટ જોતા રહો.