OJAS Chief Officer Call Letter 2022: મિત્રો ,ગુજરાત જાહેર સેવા આયોગની કચેરી ગાંધીનગર, તરફથી નગરપાલીકાના ચીફ ઓફીસર ગુજરાત પંચાયત વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ની ભરતી કરવા સારું નગરપાલીકા મુખ્ય અધીકારી, વર્ગ-૩ ના જાહેરાત ક્રમાંક: ૧૧/૨૦૨૨-૨૩ થી તારીખ ૧૫/૦૭/૨૦૨૨ થી તારીખ ૩૦/૦૭/૨૦૨૨ સુધી આવેદનપત્રો OJAS જીપીએસસી ની વેબ સાઇટ ઉપર ઓનલાઈન સબમિટ કરવાના હતા. અને ચીફ ઓફીસર ભરતી માટે નોકરી વાંચ્છુ ઉમેદવારોએ બહોળી સંખ્યામાં તેઓએ તેમની ઉમેદવારી માટેની અરજી સબમિટ કરી હતી . ચીફ ઓફીસરના પદ માટે પ્રથમ તબક્કાની પ્રિલીમરી પરીક્ષા માટેની તારીખની જાહેરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC તરફથી કરવામાં આવી છે તે મુજબ આ પરીક્ષા તારીખ ૧૮/૧૨/૨૦૨૨ ના રોજ યોજાશે તેમ જણાવ્યું છે . તેનાથી ચીફ ઓફિસરની પરીક્ષાની ઉત્તમ તૈયારી કરતા પરીક્ષાર્થીઓ કે જેમણે આ પરીક્ષા માટે અરજીપત્ર ભરેલ છે તેઓ માટે આ સારા સમાચાર છે.
GUJARAT Mukhiya Adhikari CLASS-3 ADMIT CARD | Chief Officer Recruitment 2022 Call Letters | GPSC Chief Officer Hall Ticket 2022 | OJAS Admit Card । નગરપાલીકા મુખ્ય અધીકારી, વર્ગ-૩
Gujarat Chief Officer Call Letter ટૂંક સમયમાં OJAS Gujarat અને GPSC ની સત્તાવાર વેબ સાઇટ પર મૂકવામાં આવનાર છે મિત્રો ,આ ચીફ ઓફિસરની પ્રીલીમરી પરીક્ષાના કોલ લેટર ની લીંક અને આ કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકશો આ વિષે આપને અહી માર્ગ દર્શન આપવામાં આવ્યું છે . આ ઉપરાંત આપને અમારી વેબ સાઇટ પરથી પરીક્ષા માટેનો અભ્યાસક્રમ સીલીબસ અને પરીક્ષામાં પૂછાઇ શકે તેવા નમુનાનાં આદર્શ પ્રશ્ન પત્ર પણ જવોબો સહિત ટૂંક સમયમાં મૂકીશું.
How to Download Gujarat Chief Officer Bharti Call Letter
GPSC Chief Officer Hall Ticket કેવી રીતે ડાઉનલોડ કરશો ?
- મિત્રો , નગરપાલીકા ચીફ ઓફીસરની પ્રીલીમ પરીક્ષા માટે કોલ લેટર ( CHEF OFFICER EXAM CALL LETTER ) ડાઉનલોડ કરવા સૌ પ્રથમ GPSC-OJAS ની સાઇટ ઉપર જાઓ જેની લીક નીચે આપવામાં આવેલ છે .
- ત્યાં Home Page પર તમને એક મેનું “CALL LETTER/Preference” પર કલીક કરો .
- હવે તેમાં બે વિકલ્પ દેખાશે, “PRELIMINARY EXAM CALL LETTER” & “SECONDARY EXAM CALL LETTER/PREFERENCE”.
- હવે તમારે PRELIMINARY EXAM CALL LETTER પર ક્લીક કરવાથી એક નવું મેનું PRINT CALL LETTER ખુલશે.
- જેમાં ડાબી બાજુ એ દર્શાવેલ વિગતો મુજબ જમણી બાજુના ખાનામાં ભરવાની છે .
- સૌ પ્રથમ SELECT JOB ની સામે ” CHEF OFFICER Class-3 Call Letter 2022-23 ” જાહેરાત ક્રમ મુજબની વિગત પસંદ કરો
- તેની નીચેના ખાનામાં તમે અરજી કરતી વખતે ફાઇનલ અરજી સબમિટ થતાં મળેલો
- CONFIRMATION NUMBER નાખો ત્યાર બાદ BIRTH DATE ના ખાનામાં તમારી જન્મ તારીખ નાખવાની છે .
- હવે તમે PRINT CALL LETTER પર ક્લીક કરતાં એક નવા મેનુમાં તમારો કોલ લેટર તમને દેખાશે જે તમારે પ્રિન્ટ કરી લેવાનો છે .
જો તમને ચીફ ઓફિસર નું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ જણાયતો જમણી તરફ આપેલી સુચનાઓ મુજબ કરશો તો સરળતાથી તમે તમારો કોલલેટર ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી શકશો . તમારે કોલ લેટરમાં દર્શાવેલી સુચનાઓ વાંચી તેનું પરીક્ષા ખંડ માં પાલન કરવાનું છે . તેમજ કોલ લેટર વગર પરીક્ષા ખંડમાં તમને એન્ટ્રી મળશે નહીં તેથી તેને સાચવી રાખવો ખૂબ જરૂરી છે.
GPSC Chief Officer Hall Ticket – Important Link
Website Name | Download Link |
GPSC Chief Officer Admit Card Link | Click Here |
GPSC Official Website | Click Here |
Chief Officer Syllabus Download Link
ચિફ ઓફિસરની પ્રથમ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા તરીખે ઓળખાય છે. જે ટોટલ ૧૫૦ માર્કની રહેશે જેના માટે તમને ૭૫ મિનીટ નો સમય મળશે. ત્યારબાદ મેરીટ પ્રમાણે ઉમેદવારનુ બીજી મુખ્ય પરિક્ષા માટે લિસ્ટ બહાર પાડવામાં આવશે. મુખ્ય પરિક્ષામાં કુલ ૪૦૦ માર્ક ની રહેશે. જેમાં કુલ ૩ પેપર હશે. ત્રણેય પેપરનો સમય ત્રણ ત્રણ કલાકનો રહશે. તો ઉપરોક્ત પરિક્ષાઓની તૌયારી માટે સૌ પ્રથમ તમારે Chief Officer Exam Syllabus PDF ની જરૂર પડશે. તો અમારી નિચે આપેલ લિંક પર ક્લિક કરી તમે ચિફ ઓફિસર પરીક્ષા નો સિલેબસ તમારા મોબાઈલ માં ડાઉનલોડ કરી શકો છો.
GPSC Chief Officer Syllabus PDF :- Click Here
Chief Officer Call Letter | FAQ’S
પ્રશ્ર્ન 1:- ગુજરાત ચીફ ઓફિસર ભરતી ના કોલ લેટર ની પ્રકિયા ક્યારથી ચાલુ થશે?
જવાબ :- ચીફ ઓફિસર એડમિટ કાર્ડ ની ઓનલાઇન પ્રકિયા તારીખ 6 ડિસેમ્બર 2022 થી OAJS પર થી ડોઉનલોડ કરી શકશો.
પ્રશ્ર્ન 2 :- CHIEF OFFICER ભરતી ની EXAM DATE કઈ છે?
જવાબ :- તારીખ 18 ડિસેમ્બર 2022 ના રોજ ચીફ ઓફિસર ની પરીક્ષા લેવામાં આવશે.
પ્રશ્ન 3:- નગરપાલીકા મુખ્ય અધીકારી, વર્ગ-૩ નો પ્રિલીમ પરિક્ષા નો સિલેબસ શું છે?
જવાબ :- અમારી ઉપરોક્ત CHIEF OFFICER SYLLABUS DOWNLOAD LINK આપેલ છે તેના પર ક્લિક કરી તમે PDF ના રૂપમાં તમારા મોબાઈલ માં સેવ કરી શકો.