E Shram Card Status Check : ઈ શ્રમ કાર્ડ ધારકોને સરકાર દ્વારા દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને ઈ શ્રમ કાર્ડ ધારકોના ખાતામાં પૈસા આવવાનું શરૂ થઈ ગયું છે. જો તમે પણ જાણવા માંગતા કે તમારા ખાતામાં 1000 રૂપિયા જમા થયા છે કે નહીં તો તમારે e shram card status check કરવું પડશે.
આ માટેની પ્રોસેસ નીચે આપેલી જ છે પરંતુ જો હજુ સુધી તમે ઈ શ્રમ કાર્ડ બનાવ્યું નથી તો તેને પણ પ્રોસેસ નીચે આપેલી જ છે આ ઉપરાંત ઈ શ્રમકાર્ડના અદભુત ફાયદા પણ જણાવેલ છે.
જાણો 1000 રૂપિયા જમાં થયા કે નહીં | e shram card status check
ભારત સરકાર દ્વારા ઈ શ્રમકાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તમને 1000 રૂપિયા મળ્યા છે કે નહીં તે જાણવા નીચે મુજબનું સ્ટેપ ફોલો કરો.
સૌપ્રથમ તમારે ઈ શ્રમકાર્ડ માટેની ઓફિસર વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે ત્યારબાદ અહીં તમારે “ભરણ પોષણ ભત્તા યોજના” નામના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલશે અહીં તમારે ઈ શ્રમકાર્ડમાં જે નંબર રજીસ્ટર કર્યા હતા તે નંબર દાખલ કરવાના રહેશે.
આ નંબર દાખલ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરો. જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે એ શ્રમ કાર્ડ પેમેન્ટ માટે સ્ટેટસ જોઈ શકશો. ઈ શ્રમ કાર્ડ દ્વારા લોકોને ઘણા બધા લાભ આપવામાં આવે છે જો આમાંથી એક પણ લાભ વિશે તમને જાણકારી નથી તો તમે એ લાભ ચૂકી જશો તેથી એકવાર ઈ શ્રમ કાર્ડના લાભ જાણી લ્યો.
ઈ શ્રમ કાર્ડના લાભ | e shram card card benefits
ઈ શ્રમ કાર્ડના અને કે ફાયદા છે લગભગ આ કાર્ડ દ્વારા જે ફાયદા થાય છે તે અન્ય પ્રકારની યોજના દ્વારા સરકારી ફાયદા મળતા નથી.
- સૌપ્રથમ તો જે લોકો પાસે ઈ શ્રમ કાર્ડ છે તે લોકો ને સરકાર દ્વારા દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.
- જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધારે છે અને તેની પાસે ઈ શ્રમ કાર્ડ છે તો સરકાર દ્વારા દર મહિને ₹3000 પેન્શન મળશે.
- ઈ શ્રમ કાર્ડ ધારકોને પીએમ આવાસ યોજના દ્વારા પાકુ મકાન બનાવવા માટે રૂપિયા 1,20,000 ની આર્થિક સહાય પણ આપવામાં આવે છે.
- આ ઉપરાંત લાભાર્થીઓના બાળકોને શિષ્યવૃતિનો લાભ પણ મળવા પાત્ર થાય છે.
- કોઈ કારણોસર ઈ શ્રમ કાર્ડ ધારકનું દેહાંત થાય છે તો લાભાર્થીની પત્નીને 1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.
- આ ઉપરાંત ઈ શ્રમ કાર્ડ ધારકને પ્રતિ વર્ષ 2,00,000 રૂપિયા નો સ્વાસ્થ્ય વીમો પણ મળવા પાત્ર થાય છે.
ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ નથી અને તમે ઈ શ્રમ કાર્ડ બનાવવા ઈચ્છો છો તો તમારી પાસે આધારકાર્ડ, બેંક ખાતાની પાસબુક, રહેઠાણના પુરાવા તરીકે તમે લાઈટ બિલ, લાઇસન્સ કે ચૂંટણી કાર્ડ રજૂ કરી શકો છો ઉપરાંત ધોરણ 10 ની માર્કશીટ, આવકનો દાખલો વગેરે જેવા દસ્તાવેજ રજૂ કરવાના રહેશે.
ઈ શ્રમ કાર્ડ બનાવવા માટે ઓનલાઇન પ્રોસેસ
આ માટે સૌપ્રથમ તમારે https://eshram.gov.in/ વેબસાઈટ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ આ વેબસાઈટ પર મોબાઈલ નંબર ની મદદથી રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારી સામે ઈ શ્રમ કાર્ડ બનાવવા માટેનું અરજી ફોર્મ ખુલી જશે, આ અરજી ફોર્મ માં સંપૂર્ણ માહિતી દાખલ કરવાની રહેશે.
આ માહિતી ભરાઈ ગયા બાદ તમારે જરૂરી માંગેલા તમામ ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે. અને છેલ્લે તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી ઓનલાઈન અરજી પ્રક્રિયા સફળતાપૂર્વક થઈ જશે.