GSSSB Physical Test 2023: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હવાલદાર ઇન્સ્ટ્રક્ટર વર્ગ-૩ ની મુખ્ય પરીક્ષા તેમજ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર વર્ગ-૩ ની પ્રિલિમનરી પરીક્ષા અને નાયબ નિરીક્ષક વર્ગ-૩ ની પ્રિલિમનરી લેખિત પરીક્ષાનાં પરિણામ ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે . હવાલદાર ઇન્સ્ટ્રક્ટર ને સબઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટરની પરીક્ષા 24 જુલાઈ 2022 ના રોજ લેવામાં આવી હતી. તેમજ નાયબ નિરીક્ષક ની પ્રિલિમનરી લેખિત કસોટી ૩૧ જુલાઈ 2022 ના રોજ લેવામાં આવી હતી. તેનું પરિણામ પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. આ તમામ પરીક્ષાની કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો માટે હવે શારીરિક કસોટી લેવામાં આવશે.આમ આ પસંદગી યાદી માં સમાવેશ થયેલ ઉમેદવારો શારીરિક કસોટીમાં ઉપસ્થિત રહેવા લાયક ઠરેલ છે. તેમના માટેની શારીરીક કસોટીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે . આ માટેની શારીરીક કસોટી જાન્યુયારીના છેલ્લા અઠવાડિયામાં યોજાશે .
GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-૩ ની ત્રણેય પરીક્ષાના ઉમેદવારો લેખિત પરીક્ષા માં લાયક ઠરતાં શારીરીક કસોટી માટે ઉપસ્થિત રહેવા મળશે .પરંતુ જાહેરાતમાં જણાવ્યા અનુસાર તેમની લાયકાત ,ઉમર અને તેમણે દર્શાવેલ જાતિ વગેરેના માપ દંડો મુજબ આખરી પસંદગી થશે .
હવાલદાર ઇન્સ્ટ્રક્ટર કટ ઓફ માર્ક્સ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક: 188/2020-21 મુજબ હવાલદાર ઇન્સ્ટ્રક્ટર ની જગ્યા માટે શારીરિક કસોટી ને લાયક ઠરેલ ઉમેદવારો નું કેટેગીરી વાઇઝ કટઓફ માર્ક નું પરિણામ નીચે મુજબ છે.
HAWALDAR INSTRUCTOR, CLASS-3 Physical Test
CATEGORY WISE CUT OFF MARKS OF SELECTED CANDIDATES FOR PHYSICAL TEST(QUALIFYINF TEST)
GENERAL | GENERAL FEMALE | GENERAL (EWS) | GENERAL (EWS) FEMALE | SEBC | SEBC FEMALE | SC | SC FEMALE | ST | ST FEMALE | EX SER | P.H . |
52.50 | 40.00 | 50.50 | – | 48.75 | – | 45.75 | – | 42.25 | – | 47.25 | – |
સબઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર ઓફ માર્ક્સ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક: 187/2020-21 મુજબ સબઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર ની જગ્યા માટે શારીરિક કસોટી ને લાયક ઠરેલ ઉમેદવારો નું કેટેગીરી વાઇઝ કટઓફ માર્ક નું પરિણામ નીચે મુજબ છે.
SUB INSPECTOR INSTRUCTOR, CLASS-3 Physical Test
CATEGORY WISE CUT OFF MARKS OF SELECTED CANDIDATES FOR PHYSICAL TEST (QUALIFYINF TEST)
GENERAL | GENERAL FEMALE | GENERAL (EWS) | GENERAL (EWS) FEMALE | SEBC | SEBC FEMALE | SC | SC FEMALE | ST | ST FEMALE | EX SER | P.H . |
40.13 | 47.95 | – | – | – | – | – | – | – | – | 40.14 | – |
નાયબ નિરીક્ષક ઓફ માર્ક્સ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક: 186/2020-21 મુજબ નાયબ નિરીક્ષક ની જગ્યા માટે શારીરિક કસોટી ને લાયક ઠરેલ ઉમેદવારો નું કેટેગીરી વાઇઝ કટઓફ માર્ક નું પરિણામ નીચે મુજબ છે.
NAYAB NIRIKSHAK, CLASS-3 Physical Test
CATEGORY WISE CUT OFF MARKS OF SELECTED CANDIDATES FOR PHYSICAL TEST (QUALIFYINF TEST)
GENERAL | GENERAL FEMALE | GENERAL (EWS) | GENERAL (EWS) FEMALE | SEBC | SEBC FEMALE | SC | SC FEMALE | ST | ST FEMALE | EX SER | P.H . |
55.03 | 41.89 | 50.99 | 40.38 | 52.50 | 40.13 | 49.98 | 40.13 | 41.14 | – | 40.13 | – |
GSSSB Physical Test 2023
મિત્રો, અહી અમે ત્રણ ભરતીઓના રીઝલ્ટ એક સાથે સેર કરેલ છે. જે ઉમેદવાર પોતાનુ રિઝ્લ્ટ જોવા માગે છે, તે GSSSB ની ઓફીસીયલ વેબસાઇટ પર જઈ જોઇ શકે છે, અને GSSSB Physical Test જાન્યુઆરી ના છેલ્લા અઠવાડીયા અથવા ફેબ્રુઆરી ના પહેલા અઠવાડીયા માં લવામાં આવશે. વધુ માહિતિ માટે અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો.