Result

HSC Result : ધોરણ 12 નું પરિણામ આજે જાહેર અહીથી જાણો આપનું પરિણામ માત્ર એક ક્લિકમાં

HSC Result 2024
Written by Gujarat Info Hub

HSC Result : ધોરણ 12 નું પરિણામ આજે જાહેર અહીથી જાણો આપનું પરિણામ માત્ર એક ક્લિકમાં આજે ધોરણ 12 નું પરિણામ જાહેર થશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 નું તમામ પ્રવાહોનું પરિણામ એક સાથે જાહેર થશે. અહીથી માત્ર એક ક્લિકમાં આપનું પરિણામ જાણો. 

આપનું પરિણામ જાણવા અહી ક્લિક કરો :

માર્ચ 2024 માં GSEB દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 એટલે કે HSC ની તમામ પ્રવાહોની પરીક્ષાઓનાં  પરિણામ આજરોજ સવારે 9:00 કલાકે જાહેર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો એક ક્લિકમાં અહીથી આપનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 સામાન્ય પ્રવાહ,ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત ભાષા સહિત ગુજ કેટ નું પરિણામ મેળવી શકશો.

જો આપે ધોરણ 12 ની પરીક્ષા આપી છે અને પરિણામની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છો તો આજે પરિણામ જાહેર થતાંની સાથે આપ અહીંથી ધોરણ 12 એચ.એસ.સી.નું પરિણામ મેળવી શક્યો. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ ધોરણ 12 આર્ટસ ધોરણ 12 કોમર્સ અને વ્યવસાયલક્ષી તેમજ સંસ્કૃતના વિદ્યાર્થીઓ ઉપરાંત ગુજકેટની પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો પણ અહીંથી તેમનું પરિણામ મેળવી શકશે

અહીં અમે આપને બે રીતે આપનું પરિણામ મેળવવા માટેની રીતો બતાવીશુ  આપ લિંક ઉપર ક્લિક કરીને આપનું પરિણામ માત્ર થોડીક  સેકન્ડમાં  મેળવી શકશો. આજરોજ ધોરણ 12 ના તમામ પ્રવાહોના પરિણામ www.gsheb.org વેબસાઈટ પર જાહેર કરવામાં આવનાર હોઈ મિત્રો આપ અહીંથીGSHEB વેબસાઈટ ના માધ્યમથી આપનું પરિણામ થોડી સેકન્ડોમાં પ્રાપ્ત કરી શકશો આ ઉપરાંત આપ whatsapp ના માધ્યમથી પણ આપનું પરિણામ મેળવી શકો છો.

 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા એક whatsapp નંબર જાહેર કરવામાં આવેલો છે. આ whatsapp નંબર ઉપર આપ GSHEBને વિગતો મોકલીને પણ આપનું પરિણામ પ્રાપ્ત કરી શકો છો. અમે આપને બંને રીતે આપનાં પરિણામ કેવી રીતે મેળવી શકાશે એ વિશે આ લેખમાં વાત કરી રહ્યા છીએ.

વેબસાઇટ દ્વારા પરિણામ મેળવવું : 

 gseb વેબસાઈટ દ્વારા પરિણામ મેળવવા માટે આપે અહીં લીંક ઉપર ક્લિક કરી  ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડની વેબસાઈટ સાથે જોડાઈ આપનો બેઠક નંબર વગેરે માહિતી ભરવાથી આપને આપનું પરિણામ જોવા મળી શકશે.  તો ચાલો જાણીએ આપ આપનું પરિણામ કેવી રીતે મેળવી શકશો.

વેબસાઈટના માધ્યમથી આપનું પરિણામ મેળવવા માટે આપે અહીં આપેલી GSEB   વેબસાઈટની લિંક ઉપર ક્લિક કરવાથી આપને GSEB  પરીક્ષા બોર્ડ ની વેબસાઈટ ખુલશે. તેમાં પરિણામ ટેબ ઉપર ક્લિક કરવાથી આપનો બેઠક નંબર માગવામાં આવશે. જેમાં આપ બેઠકને લગતી વિગતો દાખલ કરતાં ની સાથે જ થોડીક સેકન્ડમાં આપનું પરિણામ આપને જોવા મળશે

 whatsapp દ્વારા આપનું પરિણામ મેળવવું :

બોર્ડ દ્વારા આપવામાં આવેલો whatsapp નંબર  63573 00971 સૌ પ્રથમ આપના મોબાઈલમાં સેવ કરો. ત્યારબાદ આપ whatsapp ચેટિંગ માં જઈ તે નંબર ઉપર HI  મેસેજ લખીને મોકલો. તમારો મેસેજ મોકલતાં ની સાથે સામેથી આપને બેઠક નંબર જણાવવાનું કહેવામાં આવશે. ફરીથી આપ માગ્યા અનુસાર આપનો બેઠક નંબર પદ્ધતિસર રીતે જણાવેલ પદ્ધતિ મુજબ દાખલ કરો. અને મોકલી દો. હવે તરત જ આપનું રીઝલ્ટ આપને  whatsapp માં મળશે. આપના પરિણામને સેવ કરી શકો છો અને આપના મિત્રોને પણ મોકલી શકો છો તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો.

About the author

Gujarat Info Hub

Leave a Comment