જનરલ નોલેજ એજ્યુકેશન

Gujarat na Jilla ꠰ ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf 2023

ગુજરાતના જિલ્લા અને તાલુકા 2023
Written by Gujarat Info Hub

ગુજરાતના જિલ્લા અને તાલુકા pdf 2023 ગુજરાતના જિલ્લાઓ ꠰ Gujarat na Jilla pdfગુજરાતના જિલ્લા અને તાલુકા pdf 2022 ડાઉનલોડ | ગુજરાતના જિલ્લા અને તેના મુખ્ય મથક

મિત્રો ,જુનિયર કલાર્ક અને તલાટી  સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી ગુજરાતના જિલ્લા અને તાલુકા નું લિસ્ટ સાથે અહી મુકવામાં આવ્યા છે તેમાં તળ ગુજરાતના જિલ્લા (Tal Gujarat na jilla)  મધ્યગુજરાતના જિલ્લા (Madhya Gujarat na Jilla) ઉત્તર ગુજરાતના જિલ્લા (Uttar Gujarat na Jilla) દક્ષિણ ગુજરાતના જિલ્લા (Dakshin Gujarat na Jilla) અને સૌરાષ્ટ્ર ના જિલ્લા (Saurashtra na Jilla)  ની બધીજ જાણકારી જિલ્લા અને મુખ્ય તેના મુખ્ય મથક સાથે અહી મુકવામાં આવી છે. તેમજ ગુજરાતના જિલ્લાઓની વિવિધ જાણકારી અહી આપવામાં આવી છે .તે આપને અચૂક ગમશે .

ગુજરાતના જિલ્લા અને તાલુકા – Gujarat na jilla

જિલ્લાનુ નામતાલુકાની સંખ્યા તાલુકાનાં નામ
બનાસકાંઠા જિલ્લો14પાલનપુર,વડગામ ,દાંતા ,ઈકબાલગઢ,દાંતીવાડા,ધાનેરા થરાદ લાખણી,ભાભર,સૂઈગામ,વાવ ,કાંકરેજ,દિયોદર,ડીસા
પાટણ જિલ્લો9પાટણ ,રાધનપુર ,સિધ્ધપુર ,ચાણસ્મા,સાંતલપુર, હારીજ સરસ્વતી શંખેશ્વર ,સમી.
મહેસાણા જિલ્લો11મહેસાણા,કડી,બેચરાજી , ખેરાલુ ,વડનગર,વિસનગર ,વિજાપુર ઊંઝા,સતલાસણા,ગોઝારીયા.જોટાણા.
સાબરકાંઠા જિલ્લો8હીમતનગર,ખેડબ્રહ્મા,પોશીના,પ્રાંતિજ,ઇડર,તલોદ,વડાલી.
વિજયનગર
અરવલ્લી જિલ્લો 6મોડાસા,ભિલોડા ,ધનસુરા,બાયડ,મેધરજ,માલપુર
ગાંધીનગર જિલ્લો4ગાંધીનગર ,કલોલ ,દહેગામ,માણસા. 
અમદાવાદ જિલ્લો10અમદાવાદ સીટી,બાવળા ,સાણંદ,ધોલેરા ,ધંધૂકા ,દસ્ક્રોઈ ,દેત્રોજ વિરમગામ ,માંડલ,ધોળકા.
આણંદ જિલ્લો8આણંદ,ખંભાત,બોરસદ,પેટલાદ,તારાપુર,સોજીત્રા ,આંકલાવ, ઉમરેઠ.
ખેડાજિલ્લો10ખેડા ,મેમદાવાદ,નડિયાદ,કઠલાલ,કપડવંજ ,ઠાસરા ,મહુધા ગળતેશ્વર માતર ,વસો .
વડોદરા જિલ્લો 8વડોદરા,કરજણ,પાદરા,ડભોઈ,સાવલી, શિનોર,ડેસર,વાઘોડિયા.
પંચમહાલ જિલ્લો 7ગોધરા,હાલોલ,કાલોલ,ઘોઘંબા,જાંબુઘોડા,શહેરા ,મોરવા -હડફ.
દાહોદ જિલ્લો8ઝાલોદ,ધાનપુર,ફતેપુરા,ગરબાડા,દેવગઢબારીયા,લીમખેડા,સંજેલી.
દાહોદ
છોટાઉદેપુર જિલ્લો6છોટા ઉદેપુર,સંખેડા ,જેતપુર -પાવી ,કવાંટ,બોડેલી ,નસવાડી .
નર્મદા જિલ્લો  5નાંદોદ,ડેડીયાપાડા,સાગબારા,ગરુડેશ્વર ,તિલકવાડા .
સુરત જિલ્લો10સુરતસીટી,કામરેજ ,બારડોલી ,માંગરોળ, મહુવા ,ઓલપાડ,માંડવી ચોર્યાસી,પલસાણા ,ઉમરપાડા .
ભરુચ જિલ્લો9ભરુચ,અંકલેશ્વર,આમોદ,વાગરા,હાંસોટ,જંબુસર ,વાલીયા નેત્રંગ,જગડિયા.
નવસારી જિલ્લો6નવસારી,ગણદેવી,ચીખલી,વાંસદા,જલાલપોર ,ખેરગામ.
તાપી જિલ્લો5વ્યારા,કુકરમુંડા,સોનગઢ,નિઝર,વાલોડ,ઉચ્છલ.
વલસાડ જિલ્લો6વલસાડ,કપરાડા,વાપી,પારડી,ધરમપુર,ઉમરગામ.
ડાંગ જિલ્લો  3આહવા ,વઘઇ,સુબીર
સુરેન્દ્રનગર જિલ્લો10વઢવાણ ,પાટડી ,ચોટીલા ,દસાડા ,લખતર ,થાનગઢ ,લીંબડી, ધાંગધ્રા,સાયલા,ચુડા
રાજકોટ જિલ્લો11રાજકોટ,ધોરાજી,ગોંડલ,જામકંડોરણા,જેતપુર,જસદણ ,કોટડા સાંગાણી,પડધરી ,ઉપલેટા,લોધિકા,વીંછીયા
મોરબી જિલ્લો5મોરબી,માળીયામિયાણા,હળવદ,વાંકાનેર ,ટંકારા.
જામનગર જિલ્લો6જામનગર,જામ જોધપુર , જોડિયા ,લાલપુર ,ધ્રોલ,કાલાવાડ
પોરબંદર જિલ્લો3પોરબંદર,રાણાવાવ,કુતિયાણા.
જુનાગઢ જિલ્લો10જુનાગઢ સીટી ,જુનાગઢ ગ્રામ્ય,ભેસાણ,કેશોદ,માણાવદર,મેંદરડા,માળીયા -હાટીના,માંગરોળ,વિસાવદર ,વંથલી
દેવભૂમિ દ્વારકાજિલ્લો4દ્વારકા ,કલ્યાણપુર ,ભાણવડ ,ખંભાળીયા
ગીર સોમનાથ જિલ્લો6વેરાવળ ,કોડીનાર ,ઉના , સુત્રાપાડા ,ગીર ગઢડા,તલાલા .
અમરેલી જિલ્લો11અમરેલી,બગસરા,બાબરા,જાફરાબાદ,રાજુલા ખાંભા,ધારી,લાઠી,સાવરકુંડલા,લીલીયા, કુકાવાવ
ભાવનગર જિલ્લો10ભાવનગર,ઘોઘા,મહુવા,ગારિયાધાર ,ઉમરાળા જેસર,પાલીતાણા,શિહોર,તળાજા,વલભીપુર,
બોટાદ જિલ્લો4બોટાદ ,ગઢડા ,બરવાળા ,રાણપુર .
મહીસાગર જિલ્લો6લુણાવાડા,માંડવી કડાણા,બાલાશિનોર,સંતરામપુર,ખાનપુર. 
કચ્છ10ભુજ,ભચાઉ અંજાર,નખત્રાણા,માંડવી,નલીયા,મુંદ્રા,રાપર,ગાંધીધામ,લખપત 

ગુજરાતની સ્થાપના સમય ના જિલ્લા અને તાલુકા

ગુજરાતની સ્થાપના ૧ મે ૧૯૬૦ ના રોજ થઈ હતી. ત્યારે કુલ ૧૭ જીલ્લાઓ સાથે ગુજરાત મહારાષ્ટ્ર થી અલગ થયું હતુંં જેનું લિસ્ટ નિચે મુજબ છે.

અ.નં.જિલ્લાનુનામસ્થાપના વર્ષજિલ્લાનું મુખ્ય મથક
1બનાસકાંઠા જિલ્લો1960પાલનપુર
2મહેસાણાજિલ્લો1960મહેસાણા
3સાબરકાંઠા જિલ્લો1960હીમતનગર
4અમદાવાદ જિલ્લો1960અમદાવાદ
5ખેડા જિલ્લો1960નડિયાદ
6વડોદરા જિલ્લો 1960વડોદરા
7પંચમહાલ જિલ્લો 1960ગોધરા
8સુરત જિલ્લો1960સુરત
9ભરુચ જિલ્લો1960ભરુચ
10ડાંગ જિલ્લો 1960આહવા
11સુરેન્દ્રનગર જિલ્લો1960સુરેન્દ્ર નાગર
12રાજકોટ જિલ્લો1960રાજકોટ
13જામનગર જિલ્લો1960જામનગર
14જુનાગઢ જિલ્લો1960જુનાગઢ
15અમરેલી જિલ્લો1960અમરેલી
16ભાવનગર જિલ્લો1960ભાવનગર
17કચ્છ1960કચ્છ

તળ ગુજરાતના જિલ્લા – Tal gujarat na jilla

અહીં અમે તળ ગુજરાતના જિલ્લાઓ તથા મુખ્ય મથકો અને જન સંખ્યા નું લિસ્ટ શેર કર્યુ છે. તે નિચે મુજબ છે.

અ.નં.જિલ્લાનું નામમુખ્ય મથકજન સંખ્યા
1બનાસકાંઠા જિલ્લોપાલનપુર3120506
2પાટણ જિલ્લોપાટણ1343734
3મહેસાણાજિલ્લોમહેસાણા2035064
4સાબરકાંઠા જિલ્લોહિંમતનગર2428589
5અરવલ્લી જિલ્લો મોડાસા 
6ગાંધીનગર જિલ્લાગાંધીનગર1391753
7અમદાવાદ જિલ્લોઅમદાવાદ7214225
8આણંદ જિલ્લોઆણંદ2072745
9ખેડાજિલ્લોનડિયાદ2299885
10વડોદરા જિલ્લો વડોદરા4165626
11પંચમહાલ જિલ્લો ગોધરા2390776
12દાહોદ જિલ્લોદાહોદ2127086
13છોટાઉદેપુર જિલ્લોછોટા ઉદેપુર 
14નર્મદા જિલ્લો રાજપીપળા590297
15સુરત જિલ્લોસુરત6081322
16ભરુચ જિલ્લોભરુચ1551019
17નવસારી જિલ્લોનવસારી1329672
18તાપી જિલ્લોવ્યારા807022
19વલસાડ જિલ્લોવલસાડ1705678
20ડાંગ જિલ્લો આહવા228291
21મહીસાગર જિલ્લોલુણાવાડા 

સૌરાષ્ટ્રના જિલ્લા – Sauraashtr na Jilla

અહીં અમે ગુજરાતના સૌરાષ્ટ્રના કુલ ૧૧ જીલ્લાઓના નામ, મુખ્ય મથક અને જિલ્લાઓની કુલ જન સંખ્યા સાથે નિચે લિસ્ટ સેર કરેલ છે.

અ.નં.જિલ્લાનું નામમુખ્ય મથકજન સંખ્યા
1સુરેન્દ્રનગર જિલ્લોસુરેન્દ્રનગર1756268
2રાજકોટ જિલ્લોરાજકોટ3804558
3મોરબી જિલ્લોમોરબી 
4જામનગર જિલ્લોજામનગર2160119
5પોરબંદર જિલ્લોપોરબંદર545449
6જુનાગઢ જિલ્લોજુનાગઢ2743082
7દેવભૂમિ દ્વારકાજિલ્લોખંભાળિયા 
8ગીર સોમનાથ જિલ્લોવેરાવળ 
9અમરેલી જિલ્લોઅમરેલી1514190
10ભાવનગર જિલ્લોભાવનગર2880365
11બોટાદ જિલ્લોબોટાદ 

કચ્છ જિલ્લો – Kachchh Jillo

1કચ્છભુજ2092371

ગુજરાતના જિલ્લાઓ વસ્તી ગીચતા અને લીંગ પ્રમાણ આધારીત

હવે અહી અમે Gujarat Na Jilla ગુજરાતના જિલ્લાઓ નું લિસ્ટ વસ્તી ગીચતા અને લિંગ પ્રમાણ સાથે તમારી સાથે સેર કરીશું જેમાં ઉત્તર ગુજરાત ના જિલ્લા, મધ્ય ગુજરાતના જીલ્લા, દક્ષિણ ગુજરાતના જિલ્લા, કચ્છ જીલ્લો અને સૌરાષ્ટ્રના જીલ્લા ની PDF ડાઉનલોડ કરો અથવા જોઈ શકશો.

ઉત્તર ગુજરાતના જિલ્લાUttar Gujarat na Jilla  

Gujarat na Jilla – અહીં અમે ઉત્તર ગુજરાતના જિલ્લા તથા વસ્તી ગીચતા અને જિલ્લાઓના લીંગ પ્રમાણ ની માહીતી સાથે વિગતવાર માહીતી મુકેલ છે.

અ.નં.જિલ્લાનું નામવસ્તી ગીચતાલીંગ પ્રમાણ
1બનાસકાંઠા જિલ્લો290938
2પાટણ જિલ્લો232935
3મહેસાણાજિલ્લો462926
4સાબરકાંઠા જિલ્લો328952
5અરવલ્લી જિલ્લો   
6ગાંધીનગર જિલ્લા650928

આ પણ વાંચો :- બનાસકાંઠા જિલ્લો વિશે માહિતી 

સૌરાષ્ટ્રના જિલ્લા વસ્તી ગીચતા અને લીંગ પ્રમાણ સાથે

અ.નં.જિલ્લાનું નામવસ્તી ગીચતાલીંગ પ્રમાણ
1સુરેન્દ્રનગર જિલ્લો168930
2રાજકોટ જિલ્લો283927
3મોરબી જિલ્લો  
4જામનગર જિલ્લો152939
5પોરબંદર જિલ્લો253950
6જુનાગઢ જિલ્લો311953
7દેવભૂમિ દ્વારકાજિલ્લો  
8ગીર સોમનાથ જિલ્લો  
9અમરેલી જિલ્લો205969
10ભાવનગર જિલ્લો287933
11બોટાદ જિલ્લો  

મધ્ય ગુજરાતના જિલ્લાMadhya Gujarat na Jilla 

અહીં અમે મધ્ય ગુજરાતના જીલ્લાઓના નામ, વસ્તી ગિચતા અને લિંગ પ્રમાણ નું લિસ્ટ મુકેલ છે.

અ.નં.જિલ્લાનું નામવસ્તી ગીચતાલીંગ પ્રમાણ
1અમદાવાદ જિલ્લો890904
2આણંદ જિલ્લો653 
3ખેડાજિલ્લો582940
4વડોદરા જિલ્લો 552934
5પંચમહાલ જિલ્લો 457949
6દાહોદ જિલ્લો584990
7છોટાઉદેપુર જિલ્લો  
8નર્મદા જિલ્લો 210961

દક્ષિણ ગુજરાતના જિલ્લાDakshin Gujarat na Jilla   

અહીં અમે દક્ષિણ ગુજરાતના જીલ્લાઓ તથા વસ્તી ગિચતા અને લિંગ પ્રમાણ સેર કરેલ છે તે જુઓ.

અ.નં.જિલ્લાનું નામવસ્તી ગીચતાલીંગ પ્રમાણ
1સુરત જિલ્લો1337787
2ભરુચ જિલ્લો238925
3નવસારી જિલ્લો592961
4તાપી જિલ્લો257996
5વલસાડ જિલ્લો567922
6ડાંગ જિલ્લો 1291006

(  કચ્છ ) ગુજરાતના જિલ્લા(Kachchh ) Gujarat na Jilla 

અ.નં.જિલ્લાનું નામવસ્તી ગીચતાલીંગ પ્રમાણ
1કચ્છ46908

સૌથી ઓછું લીંગ પ્રમાણ ધરાવતા ગુજરાતના જિલ્લા

અહીં તમે ગુજરાતના સૌથી ઓછુંં લીંગ ધરાવતા ૫ જિલ્લાઓનુ નામ વસ્તી ગીચતા સાથે નિચેથી જોઈ શક્શો.

અ.નં.જિલ્લાનું નામવસ્તી ગીચતાલીંગ પ્રમાણ
1સુરત જિલ્લો6081322787
2કચ્છ2092371908
3અમદાવાદ જિલ્લો7214225904
4વલસાડ જિલ્લો1705678922
5ભરુચ જિલ્લો1551019925

સૌથી વધુ વસ્તી ગીચતા  ધરાવતા  ગુજરાતના જિલ્લા

અહી તમે સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા જિલ્લાઓ જન સંખ્યા સાથે નિચેથી જોઈ શકશો.

અ.નં.જિલ્લાનું નામજન સંખ્યા વસ્તી ગીચતા
1સુરત જિલ્લો 60813221337
2અમદાવાદ જિલ્લો 7214225890
3આણંદ જિલ્લો 2072745653
4ગાંધીનગર જિલ્લા 1391753650
5નવસારી જિલ્લો 1329672592

સૌથી ઓછી  વસ્તી ગીચતા  ધરાવતા  ગુજરાતના જિલ્લા

અહી તમે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા જિલ્લાઓ જન સંખ્યા સાથે નિચેથી જોઈ શકશો.

અ.નં.જિલ્લાનું નામજન સંખ્યા વસ્તી ગીચતા
1કચ્છ209237146
2ડાંગ જિલ્લો  228291129
3જામનગર જિલ્લો2160119152
4સુરેન્દ્રનગર જિલ્લો 1756268168
5અમરેલી જિલ્લો 1514190205

નવા રચાયેલ ગુજરાતના જિલ્લા અને તાલુકા Gujarat Na Jilla

વર્ષ 1960 પછી નવા રચાયેલ જિલ્લા કયા જિલ્લા માંથી બનાવવામાં આવ્યા છે તે જાણો .

અ.નં.જિલ્લાનું નામવર્ષનવ રચિત જિલ્લાનું વિભાજન
1પાટણ જિલ્લોપાટણબનાસકાંઠા ,મહેસાણા
2અરવલ્લી જિલ્લો મોડાસાસાબરકાંઠા
3ગાંધીનગર જિલ્લાગાંધીનગરમહેસાણા ,અમદાવાદ
4આણંદ જિલ્લોઆણંદખેડા
5દાહોદ જિલ્લોદાહોદપંચમહાલ
6છોટાઉદેપુર જિલ્લોછોટા ઉદેપુરવડોદરા
7નર્મદા જિલ્લો  રાજપીપળાભરુચ 
8નવસારી જિલ્લોનવસારીવલસાડ
9તાપી જિલ્લોવ્યારાસુરત
10વલસાડ જિલ્લોવલસાડસુરત
11મોરબી જિલ્લોમોરબીસુરેન્દ્રનગર , જામનગર ,રાજકોટ . 
12પોરબંદર જિલ્લોપોરબંદરજુનાગઢ
13દેવભૂમિ દ્વારકાજિલ્લોખંભાળિયાજામનગર
14ગીર સોમનાથ જિલ્લોવેરાવળજુનાગઢ
15બોટાદ જિલ્લોબોટાદભાવનગર,અમદાવાદ .
16મહીસાગર જિલ્લોલુણાવાડાખેડા ,પંચમહાલ.

ગુજરાતના જિલ્લાઓ – FAQs :

1.ગુજરાતના જિલ્લા કેટલા છે ?

જવાબ : ગુજરાતના જિલ્લા 33 છે .

2. ગુજરાતના જિલ્લાના તાલુકા કેટલા છે ?

જવાબ : ગુજરાતના તાલુકા 249 છે .

3. ગુજરાતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે ?

જવાબ : 6

4. ગુજરાતના કયા કયા જિલ્લા માં થી કર્કવૃત પસાર થાય છે ?

જવાબ : ગુજરાતના કચ્છ ,પાટણ મહેસાણા, ગાંધીનગર,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાંથી પસાર થાય છે .

મિત્રો અમારો ગુજરાતના જિલ્લા Gujarat na jilla in Gujarati pdf અથવા ગુજરાતના જિલ્લાના તાલુકા (Gujarat na jilla na Taluka) જીલ્લાના મુખ્ય મથક વસ્તી ગીચતા અને લીગ પ્રમાણ આપને કેવો લાગ્યો તે જણાવશો .આભાર

About the author

Gujarat Info Hub

Leave a Comment