ભક્તિ PDF Download

શ્રી હનુમાન ચાલીસા | Hanuman Chalisa Gujarati PDF & Lyrics Download

Hanuman-chalisa-photo
Written by Gujarat Info Hub

Hanuman Chalisa Gujarati PDF: શું તમે હનુમાન ચાલીસા ગુજરાતી માં અર્થ સાથે શોધી રહ્યા છો તો અમે અહીં તમારા માટે હનુમાન ચાલીસા વાંચન PDF સ્વરૂપે લઈને આવ્યા છીએ. તો ચાલો જાણીએ હનુમાન ચાલીસાનું મહત્વ અર્થ સાથે.

હનુમાન ચાલીસા હિંદુ ધાર્મિક સ્તોત્ર છે જે ભગવાન હનુમાનને સમર્પિત છે. તેમાં ચાલીસ કરીને લખાયેલા ચાલીસા આવદી ભાષામાં આવે છે. આ સ્તોત્રમાં ભગવાન હનુમાનના ગુણો, શક્તિઓ અને કર્મોની વર્ણન થયેલી છે. તેને નિરંતર ભક્તિથી જપવાના પરમાર્થ, સાહસ અને આશીર્વાદ લાવે છે.

Hanuman Chalisa Gujarati PDF

હનુમાન ચાલીસાની રચાના 16 મી સદીમાં પ્રખ્યાત કવિ તુલસીદાસ દ્વારા કરવામાં આવી તેવી માન્યતા છે. કવિ તુલસીદાસ દ્વારા રામચરિત માનસની પણ રચના કરવામાં આવી હતી અને આ બધા જાણે છે કે રામાયણની સાથે હનુમાન ચાલીસા પણ ખૂબ જ મહત્વ છે

હનુમાન ચાલીસા વાંચન કરવાના ફાયદા

હનુમાન ચાલીસા નું વાંચન કરવાથી વ્યક્તિને મન અને શરીરથી શાંતિ મળે છે અને પોતાના શરીર અને મન પર ધ્યાન કેન્દ્રિત કરી મનમાં રહેલા ડરથી છૂટકારો મળે છે. હનુમાન ચાલીસાના પાઠ કરનાર ભક્તોને હનુમાનજી શક્તિ અને બુદ્ધિ પ્રદાન કરે છે, અને મનને શાંત રાખી સંકટ સમયે તમામ પ્રકારના મુશ્કેલીઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

હનુમાન ચાલીસા પાઠ કરવાની રીત

હનુમાન ચાલીસા નું વાંચન તમે દરરોજ કારી શકો છો પરતું જો કોઈ કારણોસર તમે દરરોજ પાઠન કરવું શક્ય ના હોય તો તમે મંગળવાર અને શનિવાર હનુમાન ચાલીસાનું પાઠન કરી શકો છો. હનુમાન ચાલીસા પાઠ કરવા માટેનો ઉત્તમ સમય સવારનો અને સાંજે માનવામાં આવે છે. જ્યારે પણ હનુમાન ચાલીસા નું વાંચન કરો તે પહેલા સ્વચ્છતા નું ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે સ્નાન કરવું, પાઠ કરવાની જગ્યા સ્વચ્છ રાખવું. પાઠ ને શાંત વાતાવરણ કરો તો ઉત્તમ રહેશે.

તો હવે અમે અહી તમારી સામે હનુમાન ચાલીસા ગુજરાતી lyrics સેર કરીશું, જેનું તમે પાઠન કરી શકો અને Hanuman chalisa pdf in Guajarati માં પણ ડાઉનલોડ કરી શકશો. 

Hanuman Chalisa Gujarati PDF

|| શ્રી હનુમાન ચાલીસા ||

॥ દોહા ॥

શ્રી ગુરુ ચારણ સરોજ રાજ નિજ મનુ મુકુર સુધારી ।
બારણું બિમલ જાસુ જો દાયકુ ફળ ચારી ॥

બુદ્ધિ હીન તહુ જાનિકે સુમેરોઃ પવન કુમાર ।
બળ બુદ્ધિ બીડ્યા દેઉ મોહી કરાયુ કલેસ બિકાર ॥

॥ ચૌપાઈ ॥

જાય હનુમાન જ્ઞાન ગુન સાગર ।

જાય કપીસ તિહું લોક ઉજાગર ॥०१॥

રામ દૂત અતુલિત બળ ધામા ।

અંજની પુત્ર પવન સુત નામા ॥०२॥

મહાબીર બિક્રમ બજરંગી ।

કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥०३॥

કંચન બરન બિરાજ સુબેસા ।

કાનન કુંડળ કુંચિત કેસા ॥०४॥

હાત બજ્ર ઔર ધ્વજા બિરાજે ।

કાંધે મુંજ જનેઉ સાંજે ॥०५॥

સંકર સુવન કેસરી નંદન ।

તેજ પ્રતાપ મહા જગ બંદન ॥०६॥

બીડ્યાંબાન ગુણી અતિ ચતુર ।

રામ કાજ કરિબે કો આતુર ॥०७॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।

રામ લખન સીતા મન બસિયા ॥०८॥

સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા ।

બિકટ રૂપ ધારી લંક જરાવા ॥०९॥

ભીમ રૂપ ધરી અસુર સહારે ।

રામચંદ્ર કે કાજ સવારે ॥१०॥

લાયે સંજીવન લખન જિયાયે ।

શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥११॥

રઘુપતિ કીન્હી બહુત બધાયે ।

તુમ મમ પ્રિયઃ ભારત સમ ભાઈ ॥१२॥

સહસ બદન તુમ્હરો જસ ગાવે ।

અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ॥१३॥

સનકાદિક બ્રમ્હાદિ મુનીસા ।

નારદ સરળ સહીત અહીસા ॥१४॥

જામ કુબેર દિગપાલ જાહાંતે ।

કબી કોબિન્ધ કહી સખે કહાંતે ॥१५॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા ।

રામ મિલાય રાજ પદ દીન્હા ॥१६॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના ।

લંકે સ્વર ભય સબ જગ જાના ॥१७॥

જગ સહસ્ત્ર જોજન પાર ભાનુ ।

લીલ્યો તાહી મધુર ફળ જાણું ॥१८॥

પ્રભુ મુદ્રિકા મૈલી મુખ માહી ।

જલ્દી લાગી ગયે અચરજ નાહી ॥१९॥

દુર્ગમ કાજ જગત કે જેતે ।

સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥२०॥

રામ દુઆરે તુમ રખવારે ।

હોત ન અડયના બેનું પૈસારે ॥२१॥

સબ સુખ લહે તુમ્હારી સરના ।

તુમ રાકચક કહું કો દરના ॥२२॥

આપન તેજ સમ્હારો આપે ।

ટીનો લોક હાંક તેહ કાપે ॥२३॥

ભૂત પિશાચય નિકટ નહિ આવે ।

મહાબીર જબ નામ સુનાવે ॥२४॥

નાસે રોગ હરે સબ પીર ।

જપ્ત નિરંતર હનુમત બિરા ॥२५॥

સંકટ તેહ હનુમાન છુડાવે ।

મન ક્રમ બચન ધ્યાન જબ લાવે ॥२६॥

સબ પાર રામ પપસ્વી રાજા ।

ટીન કે કાજ સકલ તુમ સઝા ॥२७॥

ઔર મનોરથ જો કોઈ લાવે ।

સોઈ અમિત જીવન ફલ પાવે ॥२८॥

ચારો જુગ પરતાપ તુમ્હારા ।

હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥२९॥

સાધુ સંત કે તુમ રખવારે ।

અસુર નિકાનંદન રામ દુલારે ॥३०॥

અષ્ટ સીધી નવ નિધિ કે દાતા ।

અસ બર દિન જાનકી માતા ॥३१॥

રામ રસાયન તુમ્હારે પાસા ।

સદા રહો રઘુપતિ કે દાસા ॥३२॥

તુમ્હરે ભજન રામ કો પાવે ।

જન્મ જન્મ કે દુખ બિસરાવે ॥३३॥

અંત કાળ રઘુબર પૂર જાયી ।

જહાં જન્મ હરિ ભક્ત કહાયી ॥३४॥

ઔર દેવતા ચિઠ ન ધારયિ ।

હનુમત સેહી સર્બ સુખ કરયિ ॥३५॥

સંકટ કાટે મિટે સબ પેરા ।

જો સુમીરે હનુમ્ત બલબીરા ॥३६॥

જાય જાય જાય હનુમાન ગોસાઈ ।

કૃપા કરઉ ગુરુ દેવકી નઈ ॥३७॥

જો સત બાર પાઠ કર કોઈ ।

છૂટહિ બંદી મહા સુખ હોઈ ॥३८॥

જો યહ પઢે હનુમાન ચાલીસા ।

હોય સીધી સાખી ગૌરીસા ॥३९॥

તુલસીદાસ સદા હરિ ચેરા ।

કીજે નાથ હૃદય મહ ડેરા ॥४०॥

॥ દોહા ॥

પવનતનય સંકટ હરન મંગલ મૂર્તિ રૃપ ।

રામ લખન સીતા સહીત હૃદય બસઉ સુર ભૂપ ॥

॥ જાય-ઘોષ ॥

બોલ બજરંગબળી કી જય ।

પવન પુત્ર હનુમાન કી જય ॥

Hanuman Chalisa Gujarati Ma

હનુમાન ચાલીસા ગુજરાતી lyrics તમે ઉપર જોયા, જેનું પાઠન તમે અહીથી કરી શકો છો અને જો તમારે હનુમાન ચાલીસા અર્થ સાથે પીડીએફ ના રૂપ માં ડાઉનલોડ કરવી હોય તો નીચે આપેલ લીક દ્વારા ડાઉનલોડ કરી શકો છો.

Hanuman Chalisa Gujarati PDF Download :- Click Here

તમે ઉપર આપેલ Hanuman Chalisa Gujarati PDF Download લિન્ક ની મદદથી હનુમાન ચાલીસા અર્થ સાથે પીડીએફ ના રૂપ માં મેળવી શકશો.

આ પણ વાંચો:- દ્વારકાધીશ મંદિર દર્શન સમય અને દ્વારકા મંદિર નો ઈતિહાસ

હનુમાન ચાલીસા ગુજરાતી lyrics

જો તમે હનુમાન ચાલીસા ગુજરાતી lyrics સાભાળવા માંગતા હોવ તો નીચે આપેલ ઓડિયો પર ક્લિક કરી લાઈવ હનુમાન ચાલીસા ગુજરાતીમાં સાભાળી શકો છો.

અહી અમે તમારી સામે Hanuman Chalisa Gujarati PDF અને લિરિક્સ અર્થ સાથે તથા હનુમાન સાલિસા ફોટો, હનુમાન ચાલીસા ભજન પણ મૂક્યું છે, તો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે સેર કરો અને હનુમાન ચાલીસા હિન્દીમાં જોવા માંગતા હોવ તો અમારી નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી હિન્દી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment