jmc Jamnagar Municipal Recruitment 2024 : જામનગર મહા નગર પાલિકાની ભરતી, અહીથી ઓન લાઈન અરજી કરો. જામનગર મહાનગર પાલીકામાં વિવિધ તબીબી સેવાની પોસ્ટ માટે જાહેરાત આપવામાં આવી છે. આ જગ્યા માટે તમે અહીથી અરજી કરી શકશો. તબીબી વિભાગમાં આ જગ્યાઓ ભરવા માટે અરજી કરવાની તારીખ,લાયકાત જગ્યાનું પગાર ધોરણ વગેરે વિશે અમે આપને જણાવીશું આપ અમારી સાથે જોડાયેલા રહેશો.
જામનગર મહાનગર પાલિકાની શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે આરોગ્ય શાખાની 100% ગ્રાન્ટ આધારિત તબીબી સેવાની વિવિધ પોસ્ટ માટે જામનગર મહા નાગર પાલિકા દ્વારા OJAS પોર્ટલ પર ઑઁ લાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારો તારીખ: 02/03/2024 ના 12.00 કલાક થી તારીખ : 12/03/2024 ના રાત્રીના 23.59 કલાક સુધી પોતાની અરજી ઓન લાઇન ભરી શકે છે.
JMC Jamnagar Municipal Recruitment 2024
જગ્યાઓની વિગત :
જગ્યાનું નામ | સંખ્યા |
તબીબી અધિકારી વર્ગ : 2 | 4 |
તબીબી અધિકારી વર્ગ : 2 | 8 |
ગાયનેકોલોજીસ્ટ | 3 |
પીડિયાટ્રિશિયન | 3 |
કુલ | 18 |
જામનગર મહાનગર પાલિકા ઉપરોક્ત દર્શાવેલ જગ્યાઓ પૈકી નિયમોનુસાર કેટલીક જગ્યાઓ અનામત ઉમેદવારો માટે ફાળવવામાં આવેલ છે.
પગાર ધોરણ :
જગ્યાનું નામ | પગાર ધોરણ |
તબીબી અધિકારી વર્ગ : 2 | 53100-167800 |
તબીબી અધિકારી વર્ગ : 2 | 53100-167800 |
ગાયનેકોલોજીસ્ટ | 67700-208700 |
પીડિયાટ્રિશિયન | 67700-208700 |
શૈક્ષણિક લાયકાત :
વિવિધ જગ્યાઓની ભરતી માટે સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ જગ્યાને અનુરૂપ શૈક્ષણિક લાયકાત માગવામાં આવી છે. જે તે જગ્યાની શૈક્ષણિક લાયકાત જોવા માટે જામનગર મહાનગર પાલિકાનું નોટિફિકેશન જોવા વિનંતી
વય મર્યાદા :
ઉમેદવારની વય 18 વર્ષથી ઓછીનહી અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહી. જામનગર મહા નગરપાલિકાના કાયમી કર્મચારી અને અનામત કેટેગીરીમાં આવતા ઉમેદવારો માટે નિયમોનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. પરંતુ છૂટછાટ બાદ ઉમેદવારની વય કોઈ પણ સંજોગોમાં 45 વર્ષથી વધુ હોવી જોઈશે નહી.
અરજી કરવાની રીત અને તારીખ :
જામનગર મહા નગર પાલિકાની આ જગ્યાઓ માટે ઉમેદવારોએ માત્ર OJAS પોર્ટલ પર ઓન લાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની તારીખ : 12/03/2024 ના રાત્રીના 23.59 કલાક સુધી પોતાની અરજી પત્રકઓન લાઇન ભરી શકે છે.
પસંદગી પ્રક્રિયા :
પસંદગી પ્રક્રિયા માટે 200 ગુણ ની MCQ પ્રકારની લેખિત પરીક્ષા અને 20 ગુણની મૌખિક પરીક્ષા ભરતી માટેના નિયમોને આધીન રાખવામાં આવેલ છે. અભ્યાસ ક્રમ અને પાસ થવાનું લાયકી ધોરણ વગેરે જોવા જામનગર મહા નગરપાલિકાની જાહેરાત જોવા વિનંતી છે.
પરીક્ષા ફી :
સામાન્ય અને સા.શૈ. પછાત વર્ગના ઉમેદવારો એ રૂપિયા 1000 અને અનામત અનુ.જાતિ. અનુ.જન જાતિ તેમજ મહિલા ઉમેદવારો માટે ફી રૂપિયા 500 ઓન લાઇન મોડ થી ભરવાના રહેશે. ઓન લાઈના ફી ભરવાની અંતિમ તારીખ : 13/03/2024 સમય 23.59 દરમ્યાન ભરી ફી ની રિસીપ્ટની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
અગત્યની લીંક્સ :
JMC ની વેબસાઇટ પર જવા માટે | અહી ક્લીક કરો |
ઓન લાઇન અરજી કરવા માટે | અહી ક્લીક કરો |
આ પણ વાંચો : Gujarat PSI Syllabus 2024: હવે પીએસઆઈ બનવા નવા સિલેબસ મુજબ આજથીજ તૈયારી શરૂ કરી દો
મિત્રો, ભરતી અંગેની વધુ વિગતો અને સામાન્ય શરતો માટે JMC નગરપાલીકાની સત્તાવાર વેબ સાઇટ અથવા OJAS ની વેબ સાઇટ પર મૂકવામાં આવેલ જે તે જગ્યાનું વિગતવાર નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચી પછીજ અરજી કરવા વિનંતી છે.