JMC Recruitment 2023: જૂનાગઠ મહાનગર પાલિકા ભરતી: જે ઉમેદવારો સરકારી નોકરીની શોધખોળમાં છે, તેઓ માટે અમે અહી લેટેસ્ટ ભરતી લઈને આવ્યા છીએ, જૂનાગઠ મ્યુંસિપાલીટી દ્વારા વિવિધ પોસ્ટ માટે કુલ 89 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જે ઉમેદવારો આ ભરતીની જાહેરાત મુજબ લાયકાત ધરાવે છે તેઓ તારીખ 17 ઓકટોમ્બર 2023 પહેલા JMC ની સતાવાર સાઇટ પર જઇ ઓનલાઈન અરજી કરી શકે છે. તો આવો જાણીએ JMC Recruitment 2023 માટે ની લાયકાત, પગાર ધોરણ અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી.
JMC Recruitment 2023
ભરતી | JMC Recruitment 2023 |
સંસ્થા | જુનાગઢ મહાનગરપાલિકા |
કુલ જગ્યા | 89 |
અરજી કરવાની શરૂઆત | 18 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ઓક્ટોબર 2023 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઇટ | https://junagadhmunicipal.org/ |
પોસ્ટના નામ
આ જૂનાગઠ મહાનગર પાલિકા ભરતી માટે કુલ 89 વિવિધ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા ઓનલાઈન થયેલ છે જે પોસ્ટ ના નામ નીચે મુજબ છે.
- ફાર્મસીસ્ટ
- લેબ ટેક્નિશિયન
- એક્સ-રે ટેક્નિશિયન
- સ્ટાફ નર્સ
- ફિમેલ હેલ્થ વર્કર
- મલ્ટી પર્પસ હેલ્થ વર્કર
પોસ્ટ અને કુલ જગ્યાઓ
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
ફાર્મસીસ્ટ | 8 |
લેબ ટેક્નિશિયન | 9 |
એક્સ-રે ટેક્નિશિયન | 1 |
સ્ટાફ નર્સ | 7 |
ફિમેલ હેલ્થ વર્કર | 32 |
મલ્ટી પર્પસ હેલ્થ વર્કર | 32 |
શક્ષણિક લાકાત
આ ભરતી પ્રક્રિયામાં ફાર્મસીસ્ટ, લેબ ટેક્નિશિયન, એક્સ-રે ટેક્નિશિયન, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર, અને મલ્ટી પર્પસ હેલ્થ વર્કર જેવી પોસ્ટ ભરવામાં આવશે જેથી દરેક પોસ્ટનું શૈક્ષણિક લાયકાત જોવા માટે તમારે ઓફિશિયલ જાહેરાત વાંચવી જરૂરી છે. જેની લિન્ક અમે નીચે આપેલ છે.
અરજી કરવાની રીત
જે ઉમેદવારો JMC Recruitment 2023 માટે અરજી કરવા માંગે છે તેઓ સૌ પ્રથમ ઓફિશિયલ નોટિફિકિશેન વાંચી લે ત્યારબાદ જો લાયકાત ધરાવતા હોય તો નીચે આપેલ પગલા ફોલોવ કરી અરજી કરી શકે છે.
- સૌ પ્રથમ જૂનાગઠ મહાનગર પાલિકાની સતાવાર સાઇટ પર જાઓ – https://junagadhmunicipal.org/
- ત્યારબાદ હોમપેજ પર તમને નીચે મુજબનું જાહેરાત નું પેજ દેખાશે જેની લિન્ક (https://apply.registernow.in/JuMC/Registration/) પર ક્લિક કરો.
- હવે તમારી સામે નીચે મુજબનું પેજ ખુલશે જેમાં તમે કઈ પોસ્ટ માટે અરજી કરવા તે પસંદ કરો.
- ત્યારબાદ તમારી પર્સનલ માહિતી અને શૈક્ષણિક માહિતી દાખલ કરો.
- હવે તમારા જરૂરી ડૉક્યુમેન્ટ ને અપલોડ કરો.
- ત્યારબાદ ઓનલાઈન અરજી ફી ભરો અને તમારા ફોર્મ ની વિગતને ચકાશી લો.
- છેલ્લે તમારું ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટ નિકાળી રાખો.
અગત્યની લિન્ક
ઓફિશિયલ જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
ભરતીની તમામ અપડેટ માટે ફોલો કરો | અહીં ક્લિક કરો |