નોકરી & રોજગાર

હવે જુનિયર ક્લાર્કની OMR શીટ ડાઉનલોડ કરી શકશો ઓનલાઈન અને જાણો પરીક્ષાના માર્ક – Junior Clerk OMR Sheets Download

Junior-clerk-omr-sheets-download
Written by Gujarat Info Hub

Junior Clerk OMR Sheets Download: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા 2023 ગઈકાલે લેવાઈ ગઈ, જેમાં કોઇપણ ગેરરીતી કે પેપર લીંકની ઘટના બની ન હતી, અને આ સંપુર્ણ પ્રકીયા પારદર્શક રીતે થાય તે માટે પંચયાત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલ સાહેબે પ્રયાસ કરી રહ્યા છે, હવે ઉમેદવારો જુનિયર કલાર્ક પરીક્ષાની OMR શીટ પણ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે, અને આ Junior Clerk OMR Sheets Download કરી તમે તમારા માર્ક ની ગણતરી કરી શકો છો.તો આજે આપણે આ આર્ટીકલ ના માધ્યમથી જાણીશું કે OMR શીટ કેવી રીતે ડાઉનલોડ કરવી અને ક્યાથી કરવી ?

Junior Clerk OMR Sheets Download

વિભાગ ગુજરાત પંચાયર સેવા પસંદગી મંડળ
પોસ્ટ  જુનિયર ક્લાર્ક પરીક્ષા
જગ્યાઓ 1181 +
પરીક્ષા તારીખ૯ એપ્રિલ ૨૦૨૩
આર્ટીકલ જુનિયર ક્લાર્ક OMR શીટ
કેટેગરી નોકરી અને રોજગાર
સત્તાવાર સાઈટhttps://gpssb.gujarat.gov.in/

જુનિયર ક્લાર્ક OMR શીટ અંગેનું ટીવ્ટ

GPSSB  ના ચેરમેન હસમુખ પટેલ સાહેબે જુનિયર કલાર્ક પરીક્ષા પારદર્શતા રીતે લેવાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. જેના અંતગત તેમણે જુનિયર ક્લાર્ક ઓ.એમ.આર સીટ ને ડાઉનલોડ કરવાની બે લીંક સેર કરી છે, જે લીંક દ્વાર ઉમેદવારો પોતાનો જીલ્લા આધારીત, પોતાનો શીટ નંબર અને કન્ફોર્મશન નંબર નાખી અને જુનિયર ક્લાર્કની OMR સીટ ડાઉનલોડ કરી શકે છે. અત્યારની સ્થીતે કુલ ૫ જીલ્લાઓની OMR શીટ અપલોડ કરવામાં આવી છે, પરંતુ જેમ જેમ OMR શીટ અપલોડ થશે તેમ દરેક ઉમેદવાર પોતાના શીટ નંબર દ્વાર OMR શીટ ડાઉનલોડ કરી શકશે.

હાલ અરવ્લ્લી, અમદાવાદ, ગાંધીનગર જીલ્લાના OMR સીટ અપલોડ કરવામાં આવી છે, તો તે જીલ્લાના ઉમેદવાર અત્યારે ઓનલાઈન ઓ.એમ.આર સીટ ડાઉનલોડ કરી શકશે.

જુનિયર ક્લાર્ક પેપર OMR શીટ ડાઉનલોડ કરવાની રીત 

જુનિયર ક્લાર્કના પ્રશ્નપત્રની OMR શીટ ડાઉનલોડ કરવા માટે તમે નિચે મુજબના સ્ટેપ ફોલોવ કરી ઓનલાઈન જોઈ શકો છો. પરંતુ જો તમારાથી Junior Clerk OMR Sheet Download ન થાય તો તમારે રાહ જોવાની રહેશે કેમ કે હજું બધા જીલ્લાની OMR સીટ નું અપલોડીંગ નું કામ પત્યું નથી.

  • સૌ પ્રથમ જુનિયર ક્લાર્ક OMR સીટ ડાઉનલોડ કરવા આ લીંક પર જાઓ :- https://formonline.co.in/GPSSB/  અથવા  https://resultview.co.in
  • ત્યારબાદ બન્ને વેબસાઈટ ના હોમેપેજ પર જતા “View Your OMR Sheet” નું પેજ ખુલશે.
  • હવે નિચે તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે.
  • ત્યારબાદ તમારો શીટ નંબર/રોલ નંબર નાખી ત્યારબાદ “Confirmation No” નાખો.
  • હવે તમારી જન્મ તારીખ નાખો અને નીચે આપેલ ઈમેજ ટેક્ટ નાખો.
  • ત્યારબાદ છેલ્લે લોગીન બટન પર ક્લિક કરી તમે તમારા જુ. કલાર્ક પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ કરી શકશો.

આ પણ જુઓ :- તલાટી કમ મંત્રી પરીક્ષાની તારીખ

તમે જે જીલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી છે, તે જીલ્લો પસંદ કરવાનો રહેશે કેમ કે OMR શીટ ઉમેદવાર ના બેઠક મુજબ જીલ્લા વાઈઝ અપલોડ કરવામાં આવી છે.

GBSSP Junior Clerk OMR Sheets 2023 Download Link

મિત્રો, નીચે આપેલ લીક પર ક્લિક કરી તમે જુનિયર ક્લાર્ક ની પરીક્ષાનુંં પ્રશ્નપત્ર, આન્સર કી, અને OMR શીટ ડાઉનલોડ કરી શકશો.

જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
જુનીયર ક્લાર્ક OMR શીટ લીંક 1અહીં ક્લિક કરો
જુનીયર ક્લાર્ક OMR શીટ લીંક 2અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો

મિત્રો, આવી રીતે તમે જુનિયર ક્લાર્ક OMR શીટ ડાઉનલોડ કરી શકો છો, જો તમને આ શીટ અથવા પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવામાં કોઈપણ પ્રકારની મુઝવણ હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો, આભાર

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment