SSC Board Exam Paper Style: ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વર્ષ 2023-24 માટે ધોરણ 10 અને ધોરણ 12 ના પાઠયપુરસ્તકોમાં થયેલ ફેરફાર અન્વયે તમામ વિષયના પેપર સ્ટાઈલ અને આદર્શ પ્રશ્ન પત્ર જાહેર કરવામાં આવેલ છે. જે વિધાર્થીઓ વર્ષ 2024 ની બોર્ડ ની પરીક્ષા આપવાના હોય તેઓ માટે આ બોર્ડની પેપર સ્ટાઈલ, ગુણભાર અને નમુનાના પ્રશ્નપત્રો ચકાસવા જરૂરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવાનારી બોર્ડની પરીક્ષા માટે SSC Exam Paper Style અમે તમારી સાથે સેર કરીશું. જેની મદદથી તમે આવનારી બોર્ડની પરીક્ષા પદ્ધતિ સમજી શકો અહી આપેલ આદર્શ પ્રશ્નપત્રો ની મદદથી પરીક્ષા ની સારી રીતે તૈયારી કરી શકો છો.
SSC Board Exam Paper Style
ગુજરાત બોર્ડ ની વર્ષ 2024 માટે ધોરણ 10 ની પરીક્ષા ની પદ્ધતિ નીચે મુજબ રહેશે. અમે નીચે વિષય પ્રમાણે કુલ ગુણભાર અને પ્રશ્ન પત્રનું માળખું સેર કરેલ છે.
ધોરણ 10 ગણિત પેપર સ્ટાઈલ
ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષા માટે ગણિત નું સ્ટાન્ડર્ડ અને બેઝિક પેપર સ્ટાઈલ એક જ પ્રકારની છે. પરતું પ્રશ્નો અલગ હોય શકે, જે તમે ઓફિશીયલ આદર્શ પ્રશ્ન પત્ર ડાઉનલોડ કરી જોઈ શકો છો.
ધોરણ 10 વિજ્ઞાન પેપર સ્ટાઈલ
ધોરણ 10 હિન્દી પ્રથમ ભાષા પેપર સ્ટાઈલ
ધોરણ 10 અંગ્રેજી વિષય પેપર સ્ટાઈલ
અહી અમે ધોરણ 10 ની અગ્રેજી પરિક્ષાની પરીક્ષા પદ્ધતિ સેર કરીશું જેમાં પ્રશ્નોનું સ્વરૂપ અને પ્રશ્નોની સંખ્યા આધારીત કુલ ગુણભર જોઈ તમે તે મુજબ તૈયારી કરી શકશો.
તો વિધાર્થી મિત્રો અહી અમે ધોરણ 10 ની બોર્ડ ની આવનારી પરિક્ષાની નવી પદ્ધતિ મુજબ પેપર સ્ટાઈલ તમારી સાથે સેર કરી છે. જો તમે દરેક વિષયના પ્રકરણ દીઠ ગુણભાર અને આદર્શ પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માંગતા હોવ તો નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી તમે ધોરણ 10 ના આદર્શ પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકશો.
ધોરણ 10 ની પરીક્ષા પદ્ધતિ અને આદર્શ પ્રશ્નપત્ર માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
Google News પર ફોલો કરવા માટે | અહીં ક્લિક કરો |
Ayj
Ssc board Exam paper sethttps://gujaratinfohub.com/ssc-board-exam-paper-style/