Talati Cum Mantri OMR Sheet | Panchayat Talati Paper Solution | તલાટી પ્રશ્નપત્ર । Talati Answer Key । તલાટી પરીક્ષા OMR શીટ ડાઉનલોડ| તલાટી આન્સર કી
Talati OMR Sheet Download: તલાટી કમ મંત્રી ની પરીક્ષા ૭ મે ના રોજ લેવામાં આવશે. જેમાં ૭ લાખથી વધુ ઉમેદવારો પંચાયત તલાટીની પરીક્ષા આપશે. તો જે મિત્રો પરીક્ષા આપવાના છે અને તેની પુર્ણ થતા તલાટી પેપર OMR શીટ અને આન્સર કી ડાઉનલોડ કરવા માંગે છે, તેમને જણાવી દઈએ કે તમે અમારી વેબસાઈટ ની મદદથી તલાટી પ્રશ્નપત્ર આન્સર કી અને OMR sheet ડાઉનલોડ કરવાની માહિતી મળશે.
Talati Cum Mantri Paper Solution વિવિધ અકેડેમી દ્વારા ઓનલાઈન મુકાયું છે, જેના દ્વારા તમને તમારા માર્કનો ખ્યાલ આવી શકશે. તલાટી ની ઓફિસિયલ આન્સર કી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સતાવાર સાઈટ પર થોડા દિવસોમાં મુકાશે. પરંતુ અત્યારે તમે તમારી તલાટી પરીક્ષાની OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી અહિ આપેલ માહિતીની મદદથી ડાઉનલોડ કરી શકશો.
Talati Cum Mantri Exam 2023
પોસ્ટનું નામ | Panchayat Talati Exam 2023 |
જાહેરાત નંબર | GPSSB 10/202122 |
કુલ જગ્યાઓ | 3437+ |
પરીક્ષા તારીખ | 07/05/2023 |
પરીક્ષા સમય | 12:30 to 1:30 |
પ્રશ્નપત્ર | Available |
OMR શીટ | Available |
સત્તાવાર સાઈટ | gpssb.gujarat.gov.in |
Talati OMR Sheet કેવી રીતે ડાઉનલોડ કરવી ?
મિત્રો, જે ઉમેદવારો Talati OMR Sheet Download કરવા માંગે છે, તે પોતાનો તલાટી પરીક્ષા બેઠક નંબર, કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ ની મદદથી સત્તાવાર સાઈટ ની મદદથી તલાટી OMR શીટ ડાઉનલોડ કરી શકશે. Talati OMR Sheet ડાઉનલોડ કરવા માટે નિચેના સ્ટેપ ફોલોવ કરો.
- સૌ પ્રથમ https://www.formonline.co.in/23GPSSBTCM/ વેબસાઈટ તમારા મોબાઈલમાં ખોલો.
- હવે નિચે મુજબનું પેજ તમારા મોબાઈલમાં જોવા મળશે.
- હવે તમે જે જીલ્લામાં પરીક્ષા આપી તે પસંદ કરો (હાલની સ્થિતીએ ૫ જીલ્લાની OMR શીટ અપલોડ થઈ છે)
- હવે નવા પેજમાં સૌ પ્રથમ તમારો બેઠક નંબર/ રોલ નંબર નાખો અને ત્યારબાદ તમારો “Confirmation Number” નાખો.
- હવે તમારી જન્મ તારીખ પસંદ કરો અને સામે આપેલ ટેક્ટ નંબર આપેલ બોક્સ માં નાખો.
- ત્યારબાદ “Login” બટન પર ક્લિક કરી તલાટી પરીક્ષા OMR શીટ ડાઉનલોડ કરો.
- તો આવી તમે તમારી Talati OMR Sheet Download કરી શકો છો.
મિત્રો, અત્યારે કુલ ૬ જીલ્લાની Panchayat Talati OMR Sheet અપલોડ કરવાની પ્રોસેસ પુર્ણ થઈ છે, થોડા સમયમાં બધા જ ઉમેદવારોની OMR શીટ અપલોડ થઈ જશે ત્યારબાદ તમે તમારી OMR શીટ ડાઉનલોડ કરી શકશો અને તમને કોઈપણ પ્રકારની મુઝવણ હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો.
Talati Paper Solution in Gujarati
મિત્રો, આજ રોજ લેવામાં આવેલ તલાટી કમ મંત્રીની પરીક્ષા બધા ઉમેદવારોને સફળતા પુર્વક પુર્ણ થઈ ગઈ હશે. હવે જે મિત્રો તલાટી પેપર ના સોલ્યુશન ની શોધખોળ કરી રહ્યા છે, તેઓ અમારી નીચેની લીંક પર ક્લિક કરી તલાટી પ્રશ્નપત્રની PDF અને આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.
Talati પરીક્ષા પ્રશ્નોત્તરી
તલાટી OMR શીટ કેવી રીતે ડાઉનલોડ કરવી?
સૌ પ્રથમ ” https://www.formonline.co.in/23GPSSBTCM/ ” પર જાઓ. ત્યાં તમારા બેઠક નંબર અને જન્મ તારીખ નાખી OMR શીટ ડાઉનલોડ કરી શકો છો.
Omr dounload thy che pan open thati nathi…su karvu?
તમારા તલાટી કોલ લેટર ને સ્કેન કરી અથવા ફોટો પાડી tcmomr@gmail.com પર મેલ કરી રજુઆત કરી શકો છો અથવા તા ૧૦/૦૫/૨૩ થી ૧૭/૦૫/૨૩ સુધીમાં હેલ્પ લાઈન નબંર:- (૧) ૮૭૫૮૮૦૪૨૧૨ (૨) ૮૭૫૮૮૦૪૨૧૭ બન્ને પર કોલ કરી પુછપરછ કરી શકો છો, આભાર.