Vanrakshak Bharti Question : મિત્રો વન રક્ષક ભરતી 2023 માં પર્યાવરણ , વનસંપતિ અને વન્ય પ્રાણી વગેરે જેવા વિષયો નો ગુણભાર વધારે છે એ મુજબના પ્રશ્નો અમે અહી મૂક્યા છે . આ પ્રકારના બીજા વધારે પ્રશ્નો પણ સમયાતરે વાંચવા માટે તમે અમને કોમેંટમાં જણાવશો તો અમો અહી મૂકીશું . આ પ્રશ્નો તમને કેવા લાગ્યા તે અભિપ્રાય પણ અમને જણાવશો .
વન રક્ષક ભરતી 2023 અગત્યના પ્રશ્નો
પ્રશ્ન. 1 ભારતમાં સૌથી વધુ જંગલ સંપતિ ધરાવતું રાજ્ય ……….. છે ?
(A) નાગાલેંડ
(B) અરુણાચલ પ્રદેશ
(C) મેઘાલય
(D ) મિઝોરમ
પ્રશ્ન. 2 ગુજરાત માં કુલ કેટલી રામસર સાઇટ છે ?
(A) 7
(B) 5
(C) 4
(D)3
પ્રશ્ન.3 વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કયા વર્ષથી બનાવવામાં આવ્યો છે ?
(A) 1972
(B)1988
(C) 1950
(D )1976
પ્રશ્ન. 4 ગુજરાતમાં શાર્ક માછલીના તેલને શુધ્ધ કરવાની રીફાઈનરી કયાં આવેલી છે. ?
(A) વેરાવળ
(B )જાફરાબાદ
(C) ઓખા
(D )ઉમરગાંવ
પ્રશ્ન.5 ઝુમ ખેતી સંદર્ભમાં કયું વાક્ય સાચું નથી ?
૧. સ્થળાંતરીત ખેતી પધ્ધતિ છે .
૨. જંગલો કાપી /બાળીને જમીન તૈયાર કરવામાં આવે છે .
૩. આ પધ્ધતિ માં જમીન ફળદ્રુપ બને છે .
(A) માત્ર ૧
(B) માત્ર ૨
(C) માત્ર 3
(D )માત્ર ૧,૨, 3
પ્રશ્ન.6 વાઘ પરિયોજના સંદર્ભમાં કયું વાક્ય સાચું છે ?
૧. વાઘ પરિયોજના 1973 માં શરૂ કરવામાં આવી
૨. સૌથી પ્રથમ વાઘ સંરક્ષિત ક્ષેત્ર જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે.
૩. સૌથી મોટું વાઘ સંરક્ષિત ક્ષેત્ર નાગાર્જુન સાગર નેશનલ પાર્ક છે.
(A) માત્ર ૧
(B) માત્ર ૨
(C) માત્ર ૧,૨, 3 .
(D )માત્ર ૧,૨,
પ્રશ્ન. 7 ભારતમાં કયા વર્ષથી રાષ્ટ્રીય વનનીતિ અમલમાં આવી ?
(A) 1952
(B1988
(C) 1950
(D )1948
પ્રશ્ન 8. ઉષ્ણ કટિબંધનાં કાયમી લીલાં રહેતાં જંગલોના સંદર્ભે નીચે દર્શાવેલ પૈકી કયું સાચું છે ?
૧.આ જંગલ ખૂબ ગીચ અને વૃક્ષો ઘણાં ઊંચાં હોય છે .
૨. આ જંગલોમાં ઘાસનું પ્રમાણ નહિવત હોય છે .
૩. સફેદ દેવદાર,મેસુઆ,કેન અને ક્યાંક વાંસ પણ જોવા મળે છે .
(A) માત્ર ૧
(B) માત્ર ૨
(D ) માત્ર ૧,૨, અને ૩
(C) માત્ર ૧ (D ) માત્ર ૧,૨, અને ૩અને ૨ અને 3(D )માત્ર ૧,૨,
પ્રશ્ન 9. આગીયાનો રોગ નીચેના પૈકી કયા પાકને થતો હોય છે ?
(A) બાજરી
(B) ડાંગર
(C) જુવાર
(D) ઘઉં
પ્રશ્ન 10. ઉષ્ણ કટિબંધનાં પાનખર જંગલોના સંદર્ભે નીચે દર્શાવેલ પૈકી કયું સાચું છે ?
૧. ઉષ્ણ કટિબંધના પાનખર જંગલો જ્યાં વરસાદ ૭૦ થી ૨૦૦ સે.મી સુધી પડે છે .
૨. ભારતની ઉત્તરે તરાઈ ,ભાબર, ,બિહાર,ઝારખંડ,પશ્ચિમ, છત્તીસગઢ, બંગાળ, ઓરીસ્સા, કર્ણાટક અને તામીલનાડુ અને કેરળના કેટલાક પ્રદેશોમાં આવેલાં છે .
૩. મુખ્યત્વે સાગ,સીસમ ,સાલ ચેર જેવાં વૃક્ષો જોવા મળે છે .
(A )માત્ર ૧
(B ) માત્ર ૨
(C ) માત્ર ૨ અને ૩
(D ) માત્ર ૧,૨, અને ૩
પ્રશ્ન 11. સુકાં પાનખર જંગલોના સંદર્ભે નીચે દર્શાવેલ પૈકી કયું સાચું છે ?
૧. સુકી ઋતુ શરૂ થતાં વૃક્ષોનો પાંદડાં ખરી પડે છે .
૨. વૃક્ષોની ઊંચાઈ ૩૦ થી ૪૫ મીટર સુધી હોય છે .
૩. વાંસ અને ઘાસનું પ્રમાણ વધુ જોવા મળે છે .
(A )માત્ર ૧
(B ) માત્ર ૨
(C ) માત્ર ૨ અને ૩
(D ) માત્ર ૧,૨, અને ૩
પ્રશ્ન 12. ઉષ્ણ કટિબંધનાં કાંટાળા જંગલોના સંદર્ભે નીચે દર્શાવેલ પૈકી કયું સાચું છે ?
૧. આવાં જંગલોમાં વરસાદનું પ્રમાણ 50 સે.મી થી ઓછું હોય છે .
૨. વૃક્ષોની ઊંચાઈ 6 થી 9 મીટર સુધી હોય છે .
૩. બાવળ ,ખીજડો અને ખેર જેવાં વૃક્ષો વધુ જોવા મળે છે .
(A )માત્ર ૧
(B ) માત્ર ૨
(C ) માત્ર ૨ અને ૩
(D ) માત્ર ૧,૨, અને ૩
પ્રશ્ન 13. મેનગ્રુવ જંગલોના સંદર્ભે નીચે દર્શાવેલ પૈકી કયું સાચું છે ?
૧. ક્ષારીય કાદવયુક્ત કિનારાઓ
૨. મેનગ્રુવ ની અસંખ્યની પ્રજાતિઓ ક્ષાર સહિષ્ણુ હોય છે .
૩. અસંખ્ય સજીવોનું આશ્રય સ્થાન બને છે .
(A )માત્ર ૧
(B ) માત્ર ૨
(C ) માત્ર ૨ અને ૩
(D ) માત્ર ૧,૨, અને ૩
પ્રશ્ન 14. ભારતમાં મેનગ્રુવ જંગલો 4662 છો.કિ.મી. છે જે વિશ્વમાં ના મેનગ્રુવ જંગલોના ……… વિસ્તારમાં પથરાયેલાં છે ?
(A )5
(B ) 7
(C ) 10
(D )12
પ્રશ્ન 15. કયા વૃક્ષનું લાકડું હોડી બનાવવાના કામમાં આવે છે ?
(A ) સાગ
(B ) રોઝ વૂડ
(C ) સાલ
(D )સુંદરી
પ્રશ્ન 16. હાલમાં ભારતમાં કુલ જમીનના કેટલા ………..વિસ્તારમાં જંગલો પથરાયેલાં છે ?
(A )21.05 %
(B ) 18.05
(C ) 20.05
(D )19.05
પ્રશ્ન 17. ભારતમાં સૌથી ઓછો જંગલ સંપતિ ધરાવતું રાજ્ય ……….. છે ?
(A) બિહાર
(B) હરિયાણા
(C) ગુજરાત
(D )પંજાબ
પ્રશ્ન 18…………..રાષ્ટ્રીય વનનીતિ થી વનોનું રક્ષણ આરક્ષણ અને વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો ?
(A) 1952
(B) 1988
(C) 1950
(D )1948
પ્રશ્ન.19. નીચે દર્શાવેલ સંદર્ભે કયું સાચું છે ?
- રાષ્ટ્રીય વનનીતી 1988 અનુસાર વનોનું આરક્ષણ કરવામાં આવ્યું .
- સામાજીક વનીકરણ કાર્યક્રમ 1978 થી લાગુ કરવામાં આવ્યો .
- સામાજીક વનીકરણ કાર્યક્રમ કૃષિ આયોગની ભલામણ થી શરૂ કરવામાં આવ્યો .
(A )માત્ર ૧
(B ) માત્ર ૨
(C ) માત્ર ૨ અને ૩
(D ) માત્ર ૧,૨, અને ૩
પ્રશ્ન. 20 સિંહ દીપડા અને ચિંકારા માટેનું પાણીયા અભ્યારણ્ય કયા જીલ્લામાં આવેલું છે .
(A) જુનાગઢ
(B) અમરેલી
(C) દાહોદ
(D ) નર્મદા
આ પણ વાંચો :- ગુજરાત વન રક્ષક ભરતી સિલેબસ
મિત્રો, જો તમને અમારા આ વન રક્ષક ભરતી 2023 ને લગતા અગત્યના પ્રશ્નો પસંદા આવ્યા હોય તો કોમેન્ટ કરી જણાવજો અને જો તમારે Forest guard model paper in Gujarati માં જોઈતા હોય તો તમે અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો. અને Vanrakshak Bharti 2023 ને લગતી કોઇપણ મુઝવણ હોય તો અમને કોમેન્ટ કરી જણાવી શકો છો. આવા જનરલ નોલેજ ના પ્રશ્નો જોવા માટે અમારી વેબસાઈટ જોતા રહો.