Unjha Market yard na Ajana Bajar Bhav : મિત્રો, ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ ꠰ આજના બજાર ભાવ 2023 તથા એ.પી.એમ.સી થરા (APMC THARA) અને એપીએમસી પાટણ (APMC PATAN) ના રોજે રોજ ના ભાવ જાણવા માટે ગુજરાતના માર્કેટ યાર્ડના ભાવ એક સાથે જોવા માટે અમારી વેબસાઈટ ને બુક માર્ક કરી શકો છો. જો તમે સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ ના ભાવ અથવા ગુજરાત માર્કેટયાર્ડ ના ભાવ જોવા માગતા હોવ તો અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો. અને દૈનિક શાકભાજીના બજાર ભાવ જોવા માટે અમારી આ વેબસાઈટ જોતા રહો, આભાર.
થરા માર્કેટિગ યાર્ડ ના આજના ભાવ
પાક | નીચો ભાવ | ઊંચો ભાવ |
જીરું | 6900 | 7800 |
એરંડા | 1200 | 1235 |
રાયડો | 950 | 1002 |
કપાસ | 1589 | 1653 |
ઘઉં | 430 | 695 |
બાજરી | 520 | 570 |
મેથી | 950 | 1158 |
રાજગરો | 1650 | 1770 |
ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ 2023
અહી અમે ઊંઝા માર્કેટયાર્ડ Unjha Apmc ના આજના અનાજ ભાવ મૂક્યા છે જેમાં જુરું, વરીયાળી, ઇસબગુલ, રાયડો, ધાણા, સુવા વગેરે નો સમાવેશ થાય છે. જેમાં જીરા નો ઉચો ભાવ 9000 રુપિયા છે અને ધાણા નો ઊંચો ભાવ 2001રુપિયા છે આવી રીતે બીજા પાકોની વિગત નિચે મુજબ છે.ઊંઝા ગંજ બજારમાં જીરાના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે . જીરાના વેચાણ માટે ઊંઝા ગંજ બજાર જીરાના ભાવ માં થોડીક તેજી જોવા મળે છે . ઊંઝા એપીએમસી મસાલા પાકો સહિત સારા ભાવ ખેડૂતોને આપે છે .
પાક | નીચો ભાવ | ઊંચો ભાવ |
જીરું | 6625 | 8200 |
વરીયાળી | 1500 | 5400 |
ઈસબગુલ | 3351 | 4681 |
રાયડો | 932 | 1042 |
ઘાણા | 1255 | 1255 |
સુવા | 2015 | 2700 |
અજમો | 1100 | 3435 |
પાલનપુર માર્કેટયાર્ડ ના બજાર ભાવ
પાક | નીચોભાવ | ઊંચો ભાવ |
ચણા | 911 | 924 |
વરીયાળી | 2220 | 3435 |
રાયડો | 920 | 1000 |
બાજરી | 500 | 523 |
મકાઇ | – | – |
રાજગરો | 1580 | 1895 |
ઘઉં | 400 | 591 |
જુવાર | – | – |
ઓટ | 441 | 441 |
કપાસ | – | – |
એરંડા | 1210 | 1231 |
રજકા બાજરી | – | – |
જવ | – | – |
વિસનગર માર્કેટયાર્ડ ના બજાર ભાવ
વિસનગર માર્કેટયાર્ડ ના બજાર ભાવ જોવા જઈએ તો પાટણ કરતા વરીયાળી ના ભાવ અહીં થોડા વધું છે. જ્યારે રાયડા ના ઊંંચા ભાવ ૧૧૫૮ છે. જો તમારે વિસનગર ના કોઇપણ પાક ના ભાવ જોવા હોય તો કોમેન્ટ કરી જણાવી શકો છો.
વિસનગર માર્કેટયાર્ડ એ બનાસકાંંઠા માં ડિસા પછી બિજા નંબરનુંં મોટું માર્કેટયાર્ડ છે. અહી અત્યારના બજાર ભાવ જોવા જઈ એ તો એરંડા ના ભાવ ડિસા માર્કેટયાર્ડ ના ભાવ કરતા થોડા વધુ છે. જ્યારે ડિસા એપીએમસી રાયડા જેવા પાકો માં વધું ભાવ ચાલે છે. અહિ નિચે અમે પાલનપુર માર્કેટયાર્ડ ના તાજા ભાવ સેર કર્યા છે પાલનપુર ગંજ બજારમાં જુવાર ની આવકો પણ સારી રહે છે . જે અમે દરરોજ અપડેટ કરીએ છીએ.
પાક | નીચોભાવ | ઊંચો ભાવ |
જીરું | ||
રાયડો | 875 | 1111 |
વરીયાળી | 2200 | 3801 |
બાજરી | 455 | 600 |
રાજગરો | 1100 | 1100 |
જવ | 445 | 462 |
ઘઉં | 376 | 600 |
ચણા | 873 | 942 |
મેથી | 925 | 1200 |
ગવાર | 1038 | 1121 |
ડીસા માર્કેટયાર્ડ ના આજના ભાવ
પાક | નીચોભાવ | ઊંચો ભાવ |
એરંડા | 1215 | 1238 |
રાયડો | 951 | 1045 |
જીરું | 5600 | 6100 |
ઘઉં | 415 | 642 |
રાજગરો | 1151 | 1823 |
બાજરી | 540 | 620 |
વરીયાળી | 2372 | 2372 |
સિધ્ધપુર માર્કેટ ના આજના ભાવ
પાક | નીચોભાવ | ઊંચો ભાવ |
કપાસ | 1400 | 1621 |
ઘઉં | 400 | 640 |
સરસવ | ||
રાયડો | 925 | 1075 |
બાજરી | 493 | 493 |
એરંડા | 1160 | 1238 |
ગવાર | 932 | 932 |
જુવાર | 1200 | 1200 |
આ પણ જુઓ :- આજના ગોંડલ માર્કેટયાર્ડ ના બજાર ભાવ
આપને અમારી વેબ સાઇટ પરથી રોજે રોજ સૌરાષ્ટ્ર બજાર ભાવ વિભાગમાં રાજકોટ યાર્ડ બજારભાવ (Rajkot Yard Bazar Bhav ) ગોંડલ માર્કેટ યાર્ડ લસણ ના ભાવ ( Gondal Market Yard Lasan Na Bhav ), ભાવનગર ડુંગળીના ભાવ (Bhavnagar Dungalina Bhav ), આજના ડુંગળીના ભાવ , ગોંડલ માર્કેટ યાર્ડ કપાસ ના ભાવ તેમજ જૂનાગઢ માર્કેટ યાર્ડ ના ભાવ (Junagadh Market Yardna Na Bhav ), જામનગર માર્કેટ યાર્ડ ના ભાવ (Jamnagar Market Yardna Na Bhav ) સહિતના રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ એરંડા ભાવ (Aranda Bhav ) , આજના રાયડાના ભાવ અને ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ (Uttar Gujarat Market Yard Na Bhav ) સહિત ગુજરાત માર્કેટ યાર્ડ ના ભાવ ભાવ એકજ જગ્યા એ થી જોવા મળશે . આપ અમારી વેબ સાઇટને બુક માર્ક કરી શકો છો. જે ભાવો અમને માધ્યમો દ્વારા મળશે તે ભાવ આપના સુધી પહોચાડવા અમે અત્રે પ્રયત્ન કરીશું .
એરંડા ના આજના બજાર ભાવ 2023 : ઊંચા ભાવ તારીખ : 06-04-2023
એરંડા માર્કેટ યાર્ડ (Aranda bajar Bhav) ના ભાવો જોઈએતો ભાવમાં સ્થિરતા જોવા મળે છે બજાર ભાવમાં કોઈ મોટા ફેરફાર જણાતા નથી . પરંતુ એરંડા બજારમાં થોડીક નરમાઈ કહી શકાય . ભાભર ગંજ બજારમાં પણ એરંડાના ભાવોમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી . અમે અહી સમગ્ર ઉત્તર ગુજરાતનાં માર્કેટ યાર્ડોમાં એરંડા બજાર ભાવ ની સ્થિતિ અંગે આપને જણાવતા રહીશું .
એરંડા ના આજના બજાર ભાવ 2023 | |||
20 કિલોના (મણ ના ભાવ ) | |||
તા : 18-04-2023 | |||
માર્કેટયાર્ડનું નામ | નીચો ભાવ | ઊંચો ભાવ | આવક |
પાટણ | 1190 | 1220 | 14030 |
સિધ્ધપુર | 1200 | 1235 | 5365 |
હારીજ | 1190 | 1213 | 5500 |
સમી | 1190 | 1210 | 625 |
રાધનપુર | 1195 | 1215 | 4200 |
વિસનગર | 1185 | 1228 | 6250 |
માણસા | 1200 | 1224 | 4025 |
વિજાપુર | 1190 | 1246 | 6520 |
કડી | 1185 | 1215 | 11050 |
કલોલ | 1190 | 1218 | 930 |
ડીસા | 1200 | 1229 | 2405 |
ધાનેરા | 1200 | 1231 | 1145 |
પાલનપુર | 1200 | 1229 | 3570 |
દિયોદર | 1200 | 1220 | 1600 |
ભીલડી | 1205 | 1219 | 1265 |
થરા | 1200 | 1220 | 4825 |
થરાદ | 1200 | 1220 | 4825 |
ભાભર | 1200 | 1216 | 11785 |
નેનાવા | 1190 | 1221 | 4550 |
વાવ | 1200 | 1227 | 500 |
પાંથાવાડા | 1190 | 1214 | 600 |
હળવદ | 1185 | 1209 | 9800 |
પાટડી | 1175 | 1185 | 1600 |
ધાંગધ્રા | 1187 | 1206 | 1950 |
ભચાઉ | 1170 | 1210 | 1590 |
રાપર | 1170 | 1200 | 1900 |
મિત્રો, તમને અહિથી ઊંઝા ગંજ બજારના ભાવ તથા ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડ ના આજના બજાર ભાવ મળી ગયા હશે. જો આવા તાજા બજાર ભાવ જોવા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો અને અમારી વેબસાઈટ ને બીજા મિત્રો સાથે સેર કરો જેથી તેમને પણ માહિતી મળતી રહે, આભાર.