નોકરી & રોજગાર

BMC Recruitment 2024: ભાવનગર મહાનગર પાલીકામાં વિવિધ જગ્યાઓ પર ભરતી, આજે જ અરજી કરો

BMC Recruitment 2024
Written by Gujarat Info Hub

BMC Recruitment 2024 I ભાવનગર મહાનગર પાલીકા ભરતી 2024 :  બી.એમ.સી.દ્વારા વિવિધ કેટેગરીની  જગ્યાઓ ઉપર ભરતી કરવા સારું નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. તમે તે જગ્યાઓ માટેની લાયકાત ધરાવતો હોવ અને નોકરી મેળવવા માગતા હોવ તો આજે જ OJAS વેબ સાઈટ પર ઓન લાઈન અરજી કરવાનું શરૂ હોઈ આજે જ અરજી કરી દો. અહી અમે તમને ભાવનગર મહાનગર પાલીકા ભરતીની તમામ વિગતો જણાવી રહ્યા છીએ.

BMC Recruitment 2024

જગ્યાનો હોદ્દોકુલ જગ્યાઓ
સબ ફાયર ઓફિસર9
ડેપ્યુટી હેલ્થ ઓફિસર1
નાયબ કાર્યપાલક ઇજનેર1
ઈ.ડી.પી. મેનેજર1
નાયબ કમિશ્નર1
હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એંજિનિયર1

શૈક્ષણિક લાયકાત :

 • સબ ફાયર ઓફિસર માટે માન્ય યુનિવર્સિટી ની સ્નાતકની પદવી ઉપરાંત માન્ય સંસ્થાનો સબ ફાયર ઓફિસર માટેનો કોર્ષ કરેલ હોવો જોઈએ અથવા બી.ઈ. અથવા બી.ટેકમાં ફાયરનો ફાયર પ્રિવેંસન કોર્ષ કરેલ હોવો જોઈએ.અને હેવી વ્હીકલનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.  
 • ડેપ્યુટી હેલ્થ ઓફિસર માટે માન્ય યુનિવર્સિટીની MBBS ની પદવી ઉપરાંત પબ્લિક હેલ્થનો કોર્ષ કરેલ હોવો જોઈએ. અને પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
 • નાયબ કાર્યપાલક ઇજનેર મિકેનિકલ માટે બી.ઈ. આઇટી અથવા બી ટેકની સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ.
 • ઈ.ડી.પી. મેનેજર ની જગ્યાઓ માટે બી.ઈ આઇટી અથવા MCA તેમજ હાર્ડવેર સોફ્ટવેરના જાણકાર અને જાવા,એચ.ટી.એમ.એલ. વગેરેના જાણકાર હોવા જોઈએ. અને પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
 • નાયબ કમિશનરની જગ્યા માટેના ઉમેદવાર સ્નાતક તેમજ વર્ગ :2 માં સરકારી,બોર્ડ,નિગમ વગેરેમાં 10 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
 • હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એંજિનિયર માટે બી.ઈ,બી.ટેક, MCA પૈકીની એક લાયકાત ધરાવતા હોવા જોઈએ તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.  

પગાર ધોરણ :

 • ફાયર ઓફિસરની જગ્યા માટે 5 વર્ષ સુધી રૂપિયા 40800 ફિક્સ પગાર અને ત્યારબાદ નિયાયમોનુસાર પૂરા પગારમાં સમાવેશ કરવામાં આવશે.
 • ડેપ્યુટી હેલ્થ ઓફિસરની જગ્યા માટે 2 વર્ષ સુધી ફિક્સ પગાર અને ત્યારબાદ નિયાયમોનુસાર પૂરા પે મેટ્રીક્સ લેવલ 9 મુજબ પગારમાં સમાવેશ કરવામાં આવશે.
 • નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા માટે 2 વર્ષ સુધી ફિક્સ પગાર અને ત્યારબાદ નિયાયમોનુસાર પૂરા પે મેટ્રીક્સ લેવલ 9 મુજબ પગારમાં સમાવેશ કરવામાં આવશે.
 • ફાયર ઓફિસરની જગ્યા માટે 2 વર્ષ સુધી રૂપિયા  ફિક્સ પગાર અને ત્યારબાદ નિયાયમોનુસાર પૂરા પગારમાં પે મેટ્રિક્સ લેવલ 9 સમાવેશ કરવામાં આવશે.
 • નાયબ કમિશ્નરની જગ્યા માટે 2  વર્ષ સુધી  ફિક્સ પગાર અને ત્યારબાદ નિયાયમોનુસાર પૂરા પગારમાં પે મેટ્રિક્સ લેવલ 10 મુજબ સમાવેશ કરવામાં આવશે.
 • હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એંજિનિયર જગ્યા માટે 5 વર્ષ સુધી રૂપિયા 31340  ફિક્સ પગાર અને ત્યારબાદ નિયાયમોનુસાર પૂરા પગારમાં સમાવેશ કરવામાં આવશે.

વય મર્યાદા :

તમામ જગ્યાઓ માટે વય મર્યાદા 18 વર્ષથી ઓછી નહી અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહી પરંતુ     અનામત કક્ષાના ઉમેદવારોને નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. ભાવનગર મહાનાગર પાલીકા ભરતી માટે ઉમેદવારોને વય મર્યાદાનો બાધ નડશે નહી.

અરજી કરવાની છેલ્લી તારીખ :

 •      અરજી કરવાની છેલ્લી તારીખ :19/02/2024 સમય 23.59 સુધી રહેશે. જ્યારે નવા સુધારા મુજબ ડેપ્યુટી હેલ્થ ઓફિસર માટે અરજી કરવાની સમય મર્યાદા વધારતાં તારીખ 25/02/2024 અને ફી ભરવાની તારીખ 26/02/2024 રાખવામાં આવી છે.

પ્રમાણપત્રો ચકાસણી કરવાની તારીખ :

તારીખ : 20/02/2024 ના રોજ 3.00 કલાકે તમામ ઉમેદવારોએ અરજીમાં દર્શાવેલ પ્રમાણ પત્રોની ચકાસણી માટે ઉપસ્થિત રહેવાનુ રહેશે. તમારે તમારા પ્રમાણપત્રોને આધારેજ કાળજી પૂરક અરજી ઓન લાઇન કરવાની છે.

પરીક્ષા ફી અને અન્ય વિગતો :

 • બીન અનામત કક્ષાના ઉમેદવારોએ રૂપિયા 500 અને અનામત કક્ષાના ઉમેદવારોએ રૂપિયા 250 માત્ર પોસ્ટ ઓફિસ દ્વારા જ ફી સહિત ભરવાના રહેશે. તે માટે ઉમેદવારોએ ojas વેબ સાઇટ પરથી અરજી કન્ફર્મ કર્યા બાદ ફીનું ચલણ ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી લેવાનું રહેશે.
 • સબ ફાયર ઓફિસરની જગ્યાના ઉમેદવારો શારીરીક ફિટનેશના દર્શાવેલ માપદંડો ધરાવતા હોવા જોઈશે
 • ભાવનગર મહાનગરપાલીકા દ્વારા  ઉમેદવારોની લેખિત /મૌખિક કસોટી માટેનો નિર્ણય આખરી ગણવાનો રહેશે.

અગત્યની લિંક્સ :

અરજી કરવા માટે   અહી ક્લીક કરો
જાહેરાતની વિગત જોવા માટે અહી ક્લીક કરો

આ જુઓ:- Gujarat Tourism Recruitment 2024: ગુજરાત ટુરિઝમમાં પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, આજે જ અરજી કરો.

મિત્રો,વધુ માહિતી માટે OJAS વેબ સાઈટ પર ઓનલાઈન અરજી કરતાં પહેલાં ઉમેદવારોની સૂચનાઓ ડાઉનલોડ કરી કાળજી પૂર્વક વાંચવા વિનંતી છે. આ ઉપરાંત તમે ભાવનગર મહાનગર પાલીકાની સત્તાવાર વેબ સાઈટ પરથી વધુ માહિતી મેળવી શકશો. અમારો આજનો BMC Recruitment 2024 નો આર્ટીકલ આપણે કેવો લાગ્યો તે અચૂક કોમેંટમાં જણાવશો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment