આજના માર્કેટયાર્ડ ભાવ

ડીસા માર્કેટ ના આજના ભાવ – Dessa Market Yard Bhav Today

ડીસા માર્કેટ ના આજના ભાવ
Written by Gujarat Info Hub

Dessa Market Yard Bhav Today 2023 :- મિત્રો ડીસા માર્કેટ ના આજના ભાવ જાણવા છે તો તમને અમે અહીં ડિસા APMC ના તાજા બજાર ભાવ નું લિસ્ટ મુકીશું જેમાં ડીસા માર્કેટ ના બટાકા ના ભાવ તથા બીજા પાકો માં થતી હલચલ ને સૌથી પેહલા જાણો.

Deesa Potato market price today: ડીસા માર્કેટ આમ તો બટાટા નું બહુ મોટું વેપારી મથક ગણાય છે પરંતુ જો તમારે તમામ પાકો અને શાકભાજી ના દૈનિક ભાવ જાણવા હોય તો તમે અમારી આ વેબસાઈટ થી જાણી શકશો.

અમે અહીં ગુજરાતની તમામ મોટી માર્કેટ યાર્ડ ના બજાર ભાવ દરરોજ અપડેટ કરીએ છીએ. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ના તમામ મોટી એમસી માર્કેટ ને કવર કરી લીધી છે. વધું માં આજના શાકભાજી ના બજાર ભાવ ડીસા જોવા માટે તમે અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો.

ડીસા માર્કેટ ના આજના ભાવ – Deesa APMC market price today

તા : 10/05/2023 

ડીસા માર્કેટ ના આજના ભાવ

ડીસા માર્કેટ ના ભાવ બટાકા Deesa Market na ajna Bhav Bataka , ડીસા બટાકાના ભાવ Deesa Batakana Bhav ,ડીસા માર્કેટ ના ભાવ બટાકા Deesa Marketna Bhav Bataka .

પાકનીચો ભાવ ઉચો ભાવ
એરંડા12051232
રાયડો10011025
મગફળી11001100
ઘઉં451511
બાજરી369453
રાજગરો22702270
ગવાર11701170

ડીસા માર્કેટ ના આજના ભાવ : મિત્રો, શું તમે પણ આવા તાજા બજાર ભાવ જાણવા માંગો છો, અને ગુજરાતનાં કોઈપણ માર્કેટ યાર્ડ ના ભાવ સૌ પ્રથમ જોવા માંગો છો તો અમારી આ વેબસાઈટ તમારા માટે જ છે. અહીં અમે તમારી સાથે દરરોજ Aaj na bajar bhav અપડેટ કરીશું જેથી તમે કોઈપણ ખરીદ વેચાણ આસાનીથી કરી સકશો. વધુમાં અમે ખેતીને લગતી તમામ માહિતી અહીં શેર કરીએ છીએ જેવી કે પ્રકૃતિક ખેતી કેવી રીતે કરવી વગેરે. આવી અવનવી માહિતી માટે તમે અમારા વોટસઅપ ગ્રુપ માં પણ જોડાઈ શકો જેથી કંઈપણ નવી માહિતી મેળવવામાં તમે રહી ના જાઓ.

જો અમારા આ market yard bhav ની માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો અને તમે કઈ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ જોવા માંગો છો તે અમને કોમેન્ટ બોક્સ થી જણાવી શકો છો આભાર.


 

 

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment