નોકરી & રોજગાર

GSSSB New Bharti: ગુજરાત ઉધોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના પ્રિંટિગ પ્રેસોની કચેરીઓમાં કુલ 80 જગ્યાઓ માટે જાહેરાત, અહિથી અરજી કરો

GSSSB New Bharti
Written by Gujarat Info Hub

GSSSB New Bharti: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉધોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના પ્રિંટિગ પ્રેસોની કચેરીઓમાં તાંત્રિક સંવર્ગની કુલ ૮૦ જ્ગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઉમેદ્વારો પાસેથી OJAS સાઈટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ માટે જે ઉમેદવારો જરૂરી શક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ તારીખ ૧૬/૦૪/૨૦૨૪ થી લઈને તારીખ ૩૦/૦૪/૨૦૨૪ સુધી ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે.

તો જે ઉમેદવારો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેઓ આ લેખની મદદથી વર્ગ ૩ ની આ જ્ગ્યાઓ માટે જરુરી શૈક્ષણિક લાયકાતો, પગાર ધોરણ, વય મર્યાદા અને અન્ય માહિતી અહિથી ચકાશી શકે છે.

GSSSB New Bharti

વિભાગ ગુજરાત ઉધોગ અને ખાણ વિભાગ
પોસ્ટવિવિધ (વર્ગ-૩)
કુલ જગ્યાઓ80
અરજી કરવાની છેલ્લી તારીખ30/04/2024
સત્તાવાર સાઈટhttps://gsssb.gujarat.gov.in/

જગ્યાનું નામ અને  કુલ જગ્યાઓ

  • આસિસ્ટન્ટ બાઈન્ડર વર્ગ-૩ – ૬૬
  • આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ-૩ -૭૦
  • કોપી હોલ્ડર વર્ગ-૩ – ૧૦
  • પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ-૩ – ૦૩
  • ડેસ્કટોપ પ્બ્લીસીંગ ઓપરેટર વર્ગ-૩ – ૦૫

ઉપરોક્ત જ્ગ્યાઓ માટે શારિરીક અશક્ત (દિવ્યાંગ)ની કુલ ૫ જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે. અને કેટેગરી પ્રમાણે અનામત જગ્યાઓની માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો.

પગાર ધોરણ

ઉપરોક્ત તમામ જ્ગ્યાઓ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિકસ પગાર 26000 રૂપિયા રહેશે. ત્યારબાદ નિયત પાગર ધોરણ મુજબ ઇજાફો મળશે.

વય મર્યાદા

  • આસિસ્ટન્ટ બાઈન્ડરની જગ્યા માટે ઉમેદવારની ઉમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૩ વર્ષથી વધુ ના જોવી જોઈએ.
  • આસિસ્ટન્ટ મશીનમેનની જગ્યા માટે ઉમેદવારની ઉમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૮ વર્ષથી વધુ ના જોવી જોઈએ.
  • કોપી હોલ્ડર ની જગ્યા માટે ઉમેદવારની ઉમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૪ વર્ષથી વધુ ના જોવી જોઈએ.
  • પ્રોસેસ આસિસ્ટન્ટની જગ્યા માટે ઉમેદવારની ઉમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૬ વર્ષથી વધુ ના જોવી જોઈએ.
  • ડેસ્કટોપ પ્બ્લીસીંગ ઓપરેટરની જગ્યા માટે ઉમેદવારની ઉમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૩ વર્ષથી વધુ ના જોવી જોઈએ.

ઉપરોક્ત જગ્યાઓ માટે કેટેગરી પ્રમાણે વયમયાદામાં છુટછાટ આપવામાં આવશે જે માટે તમે ઓફિશિયલ જાહેરાત વાંચી શકો છો.

પરીક્ષા ફી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઉપરોક્ત જ્ગ્યાઓ માટે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે ફિ ૫૦૦ રુપિયા જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે પરીક્ષા ફી ૪૦૦ રુપિયા રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફિ પરત મળવાપાત્ર રહેશે.

શૈક્ષણિક લાયકાત

ઉપરોક્ત જાહેરાતો માટે તમામ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ જેમાં ધોરણ ૧૨ થી લઈને ગ્રેજ્યુએશન સુધી સાથે વિવિધ સર્ટીફિકેટ ધરાવતા હોવા જોઈએ જે માટે તમે ઓફિશિયલ નોટિફિશન વાંચીને તમારી લાયકાત મુજબની પોસ્ટ માટે અરજી કરી શકો છો.

આ જુઓ:- LRD Bharti 2024: ગુજરાત પોલીસ દળમાં સબ ઈન્સ્પેકટર અને લોક રક્ષક દળ સંવર્ગની વિવિધ કેડરની 12472 જગ્યાઓ માટે  બંપર ભરતી

અરજી કરવાની રીત

જે ઉમેદવારો ઉપરોક્ત જાહેરાત માટે શૈક્ષણિક લાયકાર અને વર્ય મર્યદા ધરાવે છે તેઓ તારીખ ૩૦/૦૪/૨૦૨૪ સુધી ઓજસ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઉપરોક્ત ભરતીની વધુ માહિતી માટે તમારે ઓફિશિયલ જાહેરાત જોવી જરુરી છે જેના માટેની અગત્યની લિંક નીચે મુજબ છે, આભાર.

ઓફિશિયલ જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment