PM Kisan List 2023: મિત્રો, પીએમ કિસાન યોજના ના 14 માં હપ્તા નું પેમેન્ટ ખેડૂત મિત્રોના ખાતા માં જમા થઈ ગયેલ છે. તમારા ખાતા માં 14 માં હપ્તાના 2000 રૂપિયા જમા થયા કે નહીં, જો ના થયાં હોય તો લાભાર્થીઓની યાદી જુઓ અહીંથી.
ભારત સરકાર દ્વારા કિસાનો ને આર્થિક રીતે મદદ કરવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બાલાવેલ છે. જેના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા વર્ષમાં કુલ 6000 રૂપિયા ત્રણ અલગ અલગ હપ્તામાં ચૂકવવામાં આવે છે. જે લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા થયેલ નથી તેઓએ PM Kisan eKYC કરાવી દેવું ફરજીયાત છે. જો પીએમ કિસાન નો 14માં હપ્તાનું પેમેન્ટ સ્ટેટસ જોવા માગો છો અથવા 14માં હપ્તાનું PM Kisan List 2023 જોવા માંગો છો તેની સંપૂર્ણ માહિતી અહીંથી મેળવીશું.
PM Kisan List 2023
મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે સરકાર માટે પીએમ કિસાન પોર્ટલ બનાવવામાં આવેલ છે. જે પોર્ટલ દ્વારા તમે લાભાર્થી તરીકે અરજી કરી શકો છો, તમારી અરજીનું સ્ટેટ્સ જોઈ શકો છો, eKYC નું સ્ટેટ્સ જોઈ શકો છો, તમારા ગામના બધા લાભાર્થીઓનું લિસ્ટ પણ જોઈ શકો છો. સરકાર દ્વારા લાભાર્થીઓનું PM Kisan List Update કરવામાં આવે છે જેના અંતર્ગત નવા લાભાર્થી દરેક હપ્તે એડ થાય છે અને ખોટી રીતે લાભ મેળવતા લોકો નું નામ કમી થાય છે.
PM Kisan List 2023 કેવી રીતે જોવુ ?
જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માં અરજી કરેલ છે અને અગાઉ હપ્તા મેળવેલ છે અને તમે 13માં હપ્તાનું સ્ટેટ્સ લિસ્ટ ચકાસવા માગો છો તો નીચેના સ્ટેપ ફોલોવ કરી પીએમ કિસાન ટેટસ જોઈ શકો છો.
- સૌ પ્રથમ પીએમ કિસાન નિધિ યોજના વેબસાઈટ પર જાઓ.
- હવે તમારી સામે પિએમ કિસાન વેબસાઈટ નું હોમપેજ ખુલશે.
- ત્યાં “Payment Success ” ની નીચે “Dashboard” નો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે નવા પેજ માં “Village Dashboard” ખુલશે.
- જેમાં તમારે તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે.
- ત્યારબાદ “Submit” બટન પર ક્લિક કરો.
- હવે ત્યાં “Summary” ના ઓપશન માં તમે તમાર ગામના આધાર કાર્ડ કુલ ટેટસ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન નું સ્ટેટસ જોઈ શકશો.
- હવે બાજુ માં બીજો “Payment Status” નો ઓપશન હશે ત્યાં ક્લિક કરો.
- હવે તમારી સામે વર્ષ 2023-24 નું PM Kisan Payment List 2023 ખુલશે.
- જેમાં અરજદાર નૂ નામ, ગામનું નામ, કુલ કેટ્લા હપ્તા મળ્યા અને વર્ષ 2023-24 માં કુલ કેટલી રકમ જમાં થઈ તેની સંપુર્ણ વિગત તમે જોઈ સકશો.
- જો PM Kisan List 2023 Update ના થયું હોય તો તેની લાસ્ટ તારીખ તમે ઉપર જોઈ શક્શો.
- આવી રીતે તમે પિએમ કિસાન યોજના નું લિસ્ટ જોઈ શક્શો.
આ પણ વાંચો :- પીએમ કિસાન યોજના ૧૩ માં હપ્તાનું સ્ટેટસ ચકાશો અહિથી.
જો તમને પીએમ કિસાન યોજના ટેટસ લિસ્ટ જોવાં માં કોઇપણ પ્રકારની મુઝવણ હોય તો તમે નિચે કોમેન્ટ કરી જણાવી શકો છો.
પીએમ કિસાન યોજના 14 મો હપ્તો
PM Kisan List 2023: મિત્રો, આપણે ઉપર જોયું કે પીએમ કિસાન યોજના 14 મો હપ્તો જમાં થઈ ગયો છે તેનું લિસ્ટ કેવી રીતે ચેક કરવું. PM Kisan Yojana ના બધા હપ્તા ડાયરેક્ટ બેન્ક માં જમા થાય છે. આ યોજના અંતર્ગત કુલ ૮ કરો ખેડુતોને ૧4 માં હ્પ્તામાં ૧૬ હજાર કરોડ રુપિયા ચુકવવામાં આવેલ છે. જે રાશી બહું મોટી છે પરંતુ કેટ્લાક ખેડુત મિત્રો હજુ પણ હપ્તા ગુમાવી રહ્યા છે કેમ કે તેમણે કેવાયસી નથી કરાવ્યુંં, તો જલ્દીથી નજીકના CSC સેન્ટર જઈ ને તમારું PM Kisan KYC કરાવી દો અને પીએમ કિસાન યોજનાની વધુ માહિતી માટે અમારી વેબસાઈટ ને જોતા રહો.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના પ્રશ્નો
પીએમ કિસાન યોજના શુ છે?
પીએમ કિસાન યોજના ખેડુતો ને આર્થીક રીતે મદદ કરવાની યોજના છે. જેમાં ખેડુતોને વાર્ષિક ૬૦૦૦ રુપિયા તેમાના DBT ખાતામાં સરકાર દ્વારા જમાં કરવામાં આવે છે.
પીએમ કિસાન માં લાભાર્થીની યાદી કેવી રીતે ચકાશવી ?
આ યોજનામાં લાભાર્થી પોતાનુ નામ અથવા ગામના કોઈપણ અરજદારનું નામ અને જમા થયેલ રાશીની વિગત સતાવાર વેબસાઇટ પરથી જોઈ શકે છે.
પીએમ કિસાન નો 14 મો હપ્તો ક્યારે જમાં થશે.
પીએમ કિસાન યોજના નો 14 માં હપ્તાની રાશી જમાં થવા માડી છે કુલ ૮ કરોડ કિસાનોના ખાતમાં ૧૬ હજાર કરોડ રાશી સરકાર દ્વારા જમાં કરવામાં આવી છે.
પીએમ કિસાન માં ઈકેવાયસી ફરજીયાત છે ?
હા, જો તમે PM Kisan E-KYC નહીંં કરાવેલ હોય તો તમે 14 મો હપ્તો ગુમાવી શકો છો.
પીએમ કિસાન કેવાયસી શું છે ?
પીએમ કિસાન કેવાયસી એક એવી પ્રોસેસ છે જેનાં અંતર્ગત તમારું આધાર વેરીફાય કરાવવાનું થશે જેમાં તમારા અગંઠા કે આગળી દ્વારા તમે આસાનિથી નજીકના CSC સેન્ટરથી કરાવી શક્શો.
ગોકલપુરા