નોકરી & રોજગાર કોલ લેટર ડાઉનલોડ

જુઓ તલાટી કમ મંત્રી પરીક્ષાની તારીખ | Talati Exam Date 2023 in Gujarati

ગુજરાત તલાટી ભરતી ૨૦૨૨
Written by Gujarat Info Hub

Talati exam date 2023: જો તમે ગુજરાત તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ, Talati Mantri syllabus and Study Material ની શોધી રહ્યા છો, તો તમે Right જગ્યાએ છો. તમને ખબર છે ગુજરાત પંચાયત વિભાગ દ્વારા તલાટી મંત્રી અને જુનિયર કલાર્ક ની ૩૪૩૭ વિવિધ જગ્યાઓ માટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં હાલની ભરતી ના ફોર્મ ભરાયેલ છે. પણ આ ભરતીની પરીક્ષા હજુ સુધી લેવામાં આવી નથી. તો મારા તમામ મિત્રો જે લોકો તલાટી કમ મંત્રી પરીક્ષા ની તારીખ 2023 ની રાહ જોઈને બેઠા હતા તેમના માટે ખુશ ખબરી છે કે જુનિયર ક્લાર્કે ની પરીક્ષા ૯ એપ્રિલ ના રોજ સફળતા પુર્વક યોજાઈ ગઈ, હવે તલાટી કમ મંત્રી પેપર ની નવી તારીખ 7 મે ૨૦૨૩ છે, જો આ તારીખ માં કોઈપણ ફેરફાર આવશે તો અમે અહીં અપડેટ કરતા રહીશું.

જો હજુ પણ ટાઈમ છે કે જે મિત્રો ખાસ તૈયારી નહિ કરી અને જે કરે છે તે લોકો ફરીથી રીવીઝન કરી શકે. GPSSB તલાટી કમ મંત્રી ની ભરતી નું એડમિટ કાર્ડ (Talati Cum Mantri Call Latter 2023), Syllabus, Talati Old Question Papers ની માહિતી આમારી વેબસાઈટ પરથી મળશે.

તલાટી ભરતી 2023 મહત્વની તારીખ | Talati Exam Date 2023

  • ઓફિશ્યિલ ભરતી બહાર પડ્યા તારીખ : ૨૭/૦૧/૨૦૨૨
  • ફોર્મ સબમિટ કર્યા તારીખ : ૨૮/૦૧/૨૦૨૨ થી ૧૭/૦૨/૨૦૨૨
  • જુનિયર કલાર્ક પરીક્ષા તારીખ :- ૯ એપ્રિલ 2023
  • તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ : ૭ મે, 2023

Talati Bharti 2023 Selection Process

તલાટી અને જુનિયર કલાર્ક ની ભરતી માં ખાલી એક જ પરીક્ષા હોય છે . જે ૧૦૦ માર્ક્સ ની હશે, જેમાંથી કેટેગીરી પ્રમાણે મેરીટ લિસ્ટ બહાર પાડી ઉમેદવારને મેરીટ આધારિત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી સિલેક્ટ ઉમેદવારોની ફાઇનલ લિસ્ટ બહાર પાડી જિલ્લા ફાળવણી થશે.

તલાટી ભરતી 2023 સિલેબસ | Talati Exam Pattern

SyllabusExamMedium
General awareness and general knowledge50Gujarati
Gujarati language and Grammar20Gujarati
English language and Grammar20English
General Mathematics10Gujarati
Total100
Talati Exam Pattern

Talati Cum Mantri Call Latter 2023 | તલાટી ભરતી નું એડમિટ કાર્ડ

GPSSB તલાટી કમ મંત્રી નું એડમિટ કાર્ડ બહાર પડ્યા ની સાથે જ અમે નીચે આપેલ લિંક પર અપડેટ કરી દેશું. તમે અમારી લિંક અથવા સતાવાર વેબસાઈટ પર જઈને તમારા નોંધણી નંબર અને જન્મ તારીખ નાખી તમારો તલાટી કમ મંત્રી નો કોલ લેટર નીકળી શકો છો.

તલાટી કમ મંત્રી ના કોલ લેટર ડાઉનલોડ ૨૦ એપ્રિલ બાદ ચાલું થશે, તો તે પહેલા જેટલો ટાઈમ મળે તેમાં તલાટીનો સીલેબસ અને જુનિયર ક્લાર્ક નું પેપર સોલ્યુશન કરી, તમારી તૈયારીને મજબુત બનાવી શકો છો.

હાલની ભરતી 2023 Important Link :

દોસ્તો, જો તમને હજુ પણ તલાટી કમ મંત્રી ભરતી 2023 કે અન્ય કોઈપણ ભરતીની કોલ લેટર કે અન્ય જગ્યાએ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સ માં સેર કરી શકો છો. અમે તમારા ક્વિરી નું જલ્દી જવાબ આપશું અને કન્નેક્ટ રહેશું , આભાર .


” જિંદગી જીવવા માટે છે , પણ જિંદગી જીવવા માટે ભણવું જરૂરી છે. “

જે મિત્રો તલાટી કમ મંત્રીની પરીક્ષા તારીખ ની રાહ જોઈને બેઠા છે, તમને જણાવી દઈએ કે તલાટી ની પરીક્ષા ૩૦ એપ્રીલે યોજવાની હતી, પરંતુ કેટલાક કેંદ્રો ની ફાળવણી મુદ્દા ના લીધે તલાટી પરીક્ષા તારીખ 2023 માં ફેરફાર કરવામાં આવેલ છે, જેથી તલાટી ની નવી તારીખ ૭ મે ૨૦૨૩ છે, પરંતુ જો તમે આ પરિક્ષા અપાવા માંગતા હોવ તો તમારે કન્ફર્મેશન આપવું જરુરી છે.

તલાટી પરીક્ષા કન્ફર્મેશન ફોર્મ

મિત્રો, આજ તલાટી પરીક્ષા ની તારીખ જાહેર થતા સાથે એક અગત્યના ન્યુઝ પણ આવ્યા છે, જે મુજબ જે ઉમેદવારોએ તલાટી કમ મંત્રી ના પરીક્ષા નુંં ફોર્મ ભરેલ છે, તેઓ આવતીકાલથી ઓજસ પર જઈ ફન્ફર્મેશન ફોર્મ ભરવું પડશે અને જે લોકો આ ફોર્મ નહીં ભરે તેઓ પરીક્ષા આપી શકશે નહીં.

Talati New exam date 2023FAQ’s

પ્રશ્ન 1: તલાટી કમ મંત્રી પરીક્ષા 2023 ક્યારે લેવામાં આવશે?

જવાબ: 7 મે ૨૦૨૩ ના રોજ તલાટી કમ મંત્રી પરીક્ષા લેવામાં આવશે.

પ્રશ્ન 2: જુનિયર કલાર્ક પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

જવાબ: જુનિયર ક્લાર્કેની પરીક્ષા ૯ એપ્રીલ ના રોજ યોજાઈ ગઈ.

પ્રશ્ન 3: તલાટી ભરતીના કોલ લેટર ક્યારથી ચાલુ થશે ?

જવાબ: ૨૦ એપ્રીલ ૨૦૨૩ પછી તલાટીના કોલ લેટર (Talati Admit Card) ડોઉનલોડ થઇ શકાશે

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment