નોકરી & રોજગાર એજ્યુકેશન જનરલ નોલેજ

TET 2 OMR Sheet : TET 2 પરીક્ષા આન્સર કી અને OMR શીટ ડાઉનલોડ કરો

TET 2 OMR Sheet Answer Key PDF
Written by Gujarat Info Hub

TET 2 OMR Sheet PDF । TET 2 પેપર સોલ્યુશન । ટેટ ૨ પ્રશ્નપત્ર । TET-II Answer Key | ટેટ પેપર આન્સર કી । TET-2 Exam Paper Solation in Gujarati

TET 2 OMR Sheet Download: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ટેટ ૨ ની પરીક્ષા તારીખ ૨૩ એપ્રિલ ના રોજ લેવામાં આવશે. જેમાં રાજ્યના ૨.૫૦ લાખથી વધુ ઉમેદવારો ધોરણ ૬ થી ૮ ના શિક્ષક બનવા માટે ટેટ ૨ ની પરીક્ષા આપશે.TET-II ની પરીક્ષા છેલ્લે ૨૦૧૮ માં યોજાઈ હતી તો ૪ વર્ષ બાદ આ શિક્ષક યોગ્યતા કસોટી માટે તમામ ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા. તો આજ રોજ આ પરીક્ષા પુર્ણ થતા અહિં અમે ટેટ 2 નું પ્રશ્નપત્ર, આન્સર કી અને OMR શીટ ડાઉનલોડ કરવાની માહિતી મુકીશું.

TET 2 Paper Solution ગુજરાતની વિવિધ અકેડેમી દ્વારા ઓનલાઈન મુકવામાં આવે છે, જ્યારે ટેટ 2 ની ઓફીસીયલ આન્સર કી રાજ્ય પરીક્ષા બોર્ડ ની સત્તાવાર વેબસાઈટ પર થોડા દિવસમાં મુકવામાં આવશે. પરંતુ જે લોકો TET 2 OMR Sheet ડાઉનલોડ કરવા માગે છે તેમને જણાવી દઈએ કે ટેટ ૨ ની OMR શીટ બે થી ત્રણ  દિવસમાં ઓનલાઈન મુકાઈ જશે. અગાઉ ટેટ ૧ ની OMR Sheet ઓનલાઈન મુકાઇ ગઈ છે જે તમે ડાઉનલોડ કરી શકો છો.

TET 2 Exam 2023

બોર્ડગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાટેટ ૨ (Teacher Eligibility Test)
પોસ્ટધોરણ ૬ થી ૮ ના શિક્ષક
પરીક્ષા તારીખ૨૩ એપ્રિલ ૨૦૨૩
પ્રશ્નપત્ર  Available
OMR SheetNot Available
સત્તાવાર સાઈટ https://www.sebexam.org/

TET 2 Paper Solution in Gujarati

ટેટ ૨ ની પરીક્ષા ૨૩ એપ્રિલ ના રોજ લેવામાં આવી છે, જે ઉમેદવાર પરીક્ષા સભળતાપુર્વક પુણ કરી હવે TET 2 ની આન્સર કી શોધી રહ્યા છે અથવા તેનું પ્રશ્નપત્ર શોધી રહ્યા છે તેઓ અમારી નીચે આપેલ લીંકથી ટેટ ૨ ના પેપર ના સોલ્યુશન ની PDF ડાઉનલોડ કરી શકે છે.

ટેટ ૨ ની પરીક્ષામાં કુલ ત્રણ પેપર હતા જેમાં સામાજીક વિજ્ઞાન, ભાષા નું પેપર અને ગણીત અને વિજ્ઞાનનુ પ્રશ્નપત્ર નો સમાવેશ થાય છે. 

TET 2 Social Science Question Paper With Solution – Download Here

TET 2 Language (ભાષા) Question Paper With Solution – Download Here

TET 2 Mathematics / Science Question Paper With Solution – Download Here 

ઉપરોકલ અમે TET 2 Paper Solution PDF મુકેલ છે, જે તમે ડાઉનલોડ ના બટન પર ક્લિક કરી મેળવી શકો છો, હજુ સુધી ફાઈનલ આન્સર કી મુકાયેલ નથી જેની અપડેટ અમે થોડા સમયમાં અહીં મુકીશુ.

TET 2 OMR Sheet કેવી રીતે ડાઉનલોડ કરવી ?

મિત્રો, જે ઉમેદવારો ટેટ ૨ પરીક્ષા ની OMR શીટ ડાઉનલોડ કરવા માંગે છે, તેઓ પોતાના રોલ નંબર ની મદદથી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ની સત્તાવારા સાઈટ પરથી ડાઉનલોડ કરી શકે છે. અથવા ટેટ ૨ પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ કરવા નીચેના સ્ટેપ ફોલોવ કરો.

  • સૌ પ્રથમ  https://prepostexam.com/ વેબસાઈટ તમારા મોબાઈલમાં ખોલો.
  • ત્યારબાદ હોમપેજ પર તમને નિચે મુજબનું પેજ ખુલશે.
Download TET-II OMR Sheet
  • હવે ત્યાં “Exam Name” માં “TET-2” પસંદ કરો.
  • ત્યારબાદ “Roll No” માં તમારો બેઠક નંબર નાખો.
  • હવે “Send OTP” બટન પર ક્લિક કરો 
  • હવે તમારા રજીસ્ટ્રર મોબાઈલ માં આવેલ OTP આવશે જેને નિચેના બોક્સમાં નાખી “Download” બટન પર ક્લિક કરો.
  • આવી રીતે તમે ટેટ ૨ ની OMR Sheet ડાઉનલોડ કરી શકો છો.

મિત્રો, ટેટે ૨ ની OMR શીટ ૩ કે ૪ દિવસમાં sebexam.org પર ઓનલાઈન મુકાશે, અત્યારે ટેટ ૧ ની OMR શીટ ઓનલાઈન છે જેને તારીખ ૨૪ એપ્રિલ ૨૦૨૩ સુધી ડાઉનલોડ કરી શકો છો. અહીં અમે ટેટ ૨ ના પ્રશ્નપત્ર સોલ્યુશનની PDF મુકેલ છે જે તમે ડાઉનલોડ કરી શકશો અને તેની આન્સર કી અમે ૧ કે ૨ દિવસમાં અપડેટ કરી દઈશું, તો ત્યાં સુધી અમારી વેબસાઈટ ને સેવ કરી રાખો.

આ પણ વાંચો :- તલાટી કોલ લેટર 2023 અને પરીક્ષાના બેઠક નંબર જાણો

TET 2 પરીક્ષા પ્રશ્નોત્તરી

TET-II ની પરીક્ષા આન્સર કી કેવી રીતે મેળવવી ?

ટેટ ૨ પેપર સોલ્યુશન અમે અહીં મુકેલ છે અને ઓફિસિયલ આન્સર કી ૩ કે ૪ દિવસમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ની સતાવાર સાઈટ પર મુકાશે.

ટેટ ની OMR શીટ કેવી રીતે ડાઉનલોડ કરવી.

ટેટ પરીક્ષાની OMR શીટ ડાઉનલોડ કરવા તમે https://prepostexam.com/ ની મુલાકાત લઈ શકો.

ટેટ પરીક્ષા માટેની સત્તાવાર સાઈટ કઈ છે ?

ટેટ ૧ અને ૨ ની પરીક્ષાની સંપુર્ણ માહિતી મેળવવા માટે તમે રાજ્ય પરીક્ષા બોર્ડ ની સત્તવાર સાઈટ https://www.sebexam.org/ ની મુલાકાત લઈ શકો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment