VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલીમાં આરોગ્ય વિભાગમાં GUHP અંતર્ગત અર્બન PHC અને અર્બન CHC ખાતે કરાર આધારીત તેમજ આઉટ સોર્સગથી કુલ ૭૩ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ ૧૩/૦૨/૨૦૨૪ થી તારિખ ૨૨/૦૩/૨૦૨૪ સુધીમાં વડોદરા મહાનગર પાલિકાની સત્તાવાર સાઈત પર જઈ અરજી કરી શકે છે. તો આવો જાણીએ આ ભરતી વિશે સંપુર્ણ માહિતી.
VMC Recruitment 2024
| સંસ્થા | વડોદરા મહાનગર પાલિકા |
| કુલ જ્ગ્યાઓ | 73 |
| પોસ્ટ | વિવિધ |
| અરજીની છેલ્લી તારીખ | 22/03/2024 |
| સત્તાવાર સાઈટ | https://vmc.gov.in/ |
વય મર્યાદા
- આયુષ મેડિકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક અને કેસ રાઈટર માટે ૫૮ વર્ષ કે તેથી વધુ તેમજ નિવ્રુત ઉમેદવાર અરજી કરી શકશે નહી.
- પટાવાળા, આયાબેન અને ડ્રેસર માટે ૪૫ વર્ષ કે તેથી વધુ તેમજ નિવ્રુત ઉમેદવાર અરજી કરી શકશે નહી.
જગ્યાનું નામ અને કુલ પોસ્ટ
| પોસ્ટનું નામ | કુલ જગ્યા |
| આયુષ મેડિકલ ઓફિસર (કરાર આધારીત) | 6 |
| જુનિયર ક્લાર્ક (આઉટ સોર્સગથી) | 8 |
| કેસ રાઇટર (આઉટ સોર્સગથી) | 19 |
| પટાવાળા (આઉટ સોર્સગથી) | 13 |
| આયાબેન (આઉટ સોર્સગથી) | 21 |
| ડ્રેસર – UCHC (આઉટ સોર્સગથી) | 6 |
શૈક્ષણિક લાયકાત
- આયુષ મેડિકલ ઓફિસર માટે આયુવેદ કે હોલમયોપોથીમા સ્નાતકની ડીગ્રી સુધીની લાયકાત ધરાવતા હોવા જરૂરી છે.
- જુનિયર ક્લાર્ક માટે કોઈપણ વિષયમાં સ્નાતક અને કોપ્યુટર એપ્લિકેશનમં ડિપ્લોમાં અથવા સર્ટિફિકેટ કોર્ષ અથવા MIS સિસ્ટમનો ૩ થી ૫ વર્ષનો અનુભવ હોવો જરુરી છે.
- કેસ રાઇટર માટે ૧૨ પાસ તેમજ આરોગ્ય વિભાગમાં વર્ગ ૪ તરીકે કરેલ કામગિરીનો ઓછમાં ૫ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
- પટાવાળા માટે ઓછામાાં ઓછુ ૮ ધોરણ પાસ, અંગ્રેજીના જાણકારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- આયાબેન જ્ગ્યા માટે ઓછામાાં ઓછુ ૪ ધોરણ પાસ અને ૩ વર્ગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ..
- ડ્રેસરની જગ્યા માટે ધોરણ-૭ પાસ, ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ હોવો જરૂરી છે.
પગાર ધોરણ
- આયુષ મેડિકલ ઓફિસર માટે ફિક્સ પગાર ૨૨૦૦૦ રૂપિયા પ્રતિ માસ રહેશે.
- અન્ય જગ્યાઓ માટે શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર પગાર ધોરણ રહેશ.
આ જુઓ:- JUMC Recruitment 2024: જુનાગઢ નગર પાલિકામાં વર્ગ 3 ની વિવિધ 44 જગ્યાઓ માટે બંપર ભરતી
અરજી કરવાની રીત
જે ઉમેદવારો ઉપરોકત જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત ધરાવે છે તેઓ તારીખ ૨૨/૦૩/૨૦૨૪ સુધી વડોદરા મહાનગર પાલિકાની સત્તવાર સાઈટ www.vmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઉપરોક્ત લાય્કાત મુજબ અરજીમાં શૈક્ષણિક લાય્કાત માટે Other 1 અને કોમ્પ્યુટર કોર્ષની લાયકાર માટે Other 2 કોલમ આપવામાં આવેલ છે જેમાં માહિતી દાખલ કરવાની રહેશે. જો ઉમેદવારોને અરજી કરવાને લઈને કોઈપણ પ્રશ્ન હોય તો સતાવાર સાઈટ પરથી ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકે છે. આભાર.
અગત્યની લિંક
| અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
| હોમપેજ પર જવા | અહીં ક્લિક કરો |