નોકરી & રોજગાર

VMC Recruitment 2024: વડોદરા મહાનગર પાલિકામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, અરજી કરવા અહીં જુઓ

VMC Recruitment 2024
Written by Gujarat Info Hub

VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલીમાં આરોગ્ય વિભાગમાં GUHP અંતર્ગત અર્બન PHC અને અર્બન CHC ખાતે કરાર આધારીત તેમજ આઉટ સોર્સગથી કુલ ૭૩ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ ૧૩/૦૨/૨૦૨૪ થી તારિખ ૨૨/૦૩/૨૦૨૪ સુધીમાં વડોદરા મહાનગર પાલિકાની સત્તાવાર સાઈત પર જઈ અરજી કરી શકે છે. તો આવો જાણીએ આ ભરતી વિશે સંપુર્ણ માહિતી.

VMC Recruitment 2024

સંસ્થા વડોદરા મહાનગર પાલિકા
કુલ જ્ગ્યાઓ73
પોસ્ટવિવિધ
અરજીની છેલ્લી તારીખ22/03/2024
સત્તાવાર સાઈટhttps://vmc.gov.in/

વય મર્યાદા

  • આયુષ મેડિકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક અને કેસ રાઈટર માટે ૫૮ વર્ષ કે તેથી વધુ તેમજ નિવ્રુત ઉમેદવાર અરજી કરી શકશે નહી.
  • પટાવાળા, આયાબેન અને ડ્રેસર માટે ૪૫ વર્ષ કે તેથી વધુ તેમજ નિવ્રુત ઉમેદવાર અરજી કરી શકશે નહી.

જગ્યાનું નામ અને કુલ પોસ્ટ

પોસ્ટનું નામકુલ જગ્યા
આયુષ મેડિકલ ઓફિસર (કરાર આધારીત)6
જુનિયર ક્લાર્ક (આઉટ સોર્સગથી)8
કેસ રાઇટર (આઉટ સોર્સગથી)19
પટાવાળા (આઉટ સોર્સગથી)13
આયાબેન  (આઉટ સોર્સગથી)21
ડ્રેસર – UCHC (આઉટ સોર્સગથી)6

શૈક્ષણિક લાયકાત

  1. આયુષ મેડિકલ ઓફિસર માટે આયુવેદ કે હોલમયોપોથીમા સ્નાતકની ડીગ્રી સુધીની લાયકાત ધરાવતા હોવા જરૂરી છે.
  2. જુનિયર ક્લાર્ક માટે કોઈપણ વિષયમાં સ્નાતક અને કોપ્યુટર એપ્લિકેશનમં ડિપ્લોમાં અથવા સર્ટિફિકેટ કોર્ષ અથવા MIS સિસ્ટમનો ૩ થી ૫ વર્ષનો અનુભવ હોવો જરુરી છે.
  3. કેસ રાઇટર માટે ૧૨ પાસ તેમજ આરોગ્ય વિભાગમાં વર્ગ ૪ તરીકે કરેલ કામગિરીનો ઓછમાં ૫ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
  4. પટાવાળા માટે ઓછામાાં ઓછુ ૮ ધોરણ પાસ, અંગ્રેજીના જાણકારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  5. આયાબેન જ્ગ્યા માટે ઓછામાાં ઓછુ ૪ ધોરણ પાસ અને ૩ વર્ગનો અનુભવ ધરાવતા હોવા જોઈએ..
  6. ડ્રેસરની જગ્યા માટે ધોરણ-૭ પાસ, ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ હોવો જરૂરી છે.

પગાર ધોરણ

  • આયુષ મેડિકલ ઓફિસર માટે ફિક્સ પગાર ૨૨૦૦૦ રૂપિયા પ્રતિ માસ રહેશે.
  • અન્ય જગ્યાઓ માટે શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર પગાર ધોરણ રહેશ.

આ જુઓ:- JUMC Recruitment 2024: જુનાગઢ નગર પાલિકામાં વર્ગ  3 ની વિવિધ 44 જગ્યાઓ માટે બંપર ભરતી

અરજી કરવાની રીત

જે ઉમેદવારો ઉપરોકત જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત ધરાવે છે તેઓ તારીખ ૨૨/૦૩/૨૦૨૪ સુધી વડોદરા મહાનગર પાલિકાની સત્તવાર સાઈટ www.vmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઉપરોક્ત લાય્કાત મુજબ અરજીમાં શૈક્ષણિક લાય્કાત માટે Other 1 અને કોમ્પ્યુટર કોર્ષની લાયકાર માટે Other 2 કોલમ આપવામાં આવેલ છે જેમાં માહિતી દાખલ કરવાની રહેશે. જો ઉમેદવારોને અરજી કરવાને લઈને કોઈપણ પ્રશ્ન હોય તો સતાવાર સાઈટ પરથી ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકે છે. આભાર.

અગત્યની લિંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવાઅહીં ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment