આજના માર્કેટયાર્ડ ભાવ

ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ ꠰ APMC Unjha RATE TODAY

Unjha-Market-Yard-bhav
Written by Gujarat Info Hub

APMC Unjha RATE TODAY: તમે ઊંઝા માર્કેટ યાર્ડના આજના ભાવ, ઊંઝા માર્કેટ યાર્ડ ના જીરાના ભાવ જાણવા માગતા હોવ તો અમે અહી ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રોજે રોજ આપના માટે અપડેટ કરીએ છીએ જેમાં આપને ઊંઝા માર્કેટ જીરૂના ભાવ સહિત એરંડા બજાર ભાવ અને મસાલા બજાર ભાવ તમે અહીથી જોઈ શકશો . ઊંઝા ગંજ બજાર ભાવ ની વધઘટ Apmc Unjha Rate  ની રજાઓની માહિતી વગેરે રોજે રોજની માહિતી આપને અમારી વેબ સાઇટ gujaratinfohub પરથી મળી રહેશે. ઊંઝા માર્કેટ યાર્ડ જીરૂના ભાવ આપવામાં સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવે છે .કેમકે ઊંઝા ગંજ બજાર જીરું, વરીયાળી,ઘાણા, અજમો,સુવા વગેરે મસાલા પકોના વેપાર માટેનું હબ ગણાય છે . ઊંઝા યાર્ડ જીરૂના આંતર રાષ્ટ્રીય બજાર માટે પ્રખ્યાત છે . અહી અમે ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ ઉપરાંત માલની આવક પણ આપને જણાવીશું તેમજ ઊંઝા યાર્ડના નિષ્ણાત વેપારીઓ દ્વારા ભાવનાં અનુમાન અને સમાચારો પણ આપને જણાવીશું.

APMC Unjha RATE TODAY

ઊંઝા માર્કેટ યાર્ડમાં મસાલા સહિતની જણસી જેવી કે, જીરું, વરીયાળી અને ઈસબગુલની આવક વધી રહી છે. જેની સામે આજે અજમાની આવક પણ જોવા મળી હતી. હવે છૂટા છવાયા ખેડૂતો અજમો અને જીરુંના વેચાણ માટે માર્કેટ યાર્ડ માં આવે છે. યાર્ડમાં હાલ જીરુંનાં સારા ભાવ મળ્યા છે. આજ રોજ જીરૂંના ભાવ 11 હજાર સુધી પહોંચ્યા હતા.

ઊંઝા માર્કેટિંગ યાર્ડ આજના બજાર ભાવ 

તારીખ  : 23/10/2023 વાર  સોમવાર

 પાક              નીચોભાવ              ઊંચો ભાવ
 જીરું                   9200                  11420
વરીયાળી           3000                     3700
ઈસબગુલ          3900                     5162
રાયડો               1005                      1035
તલ                   2750                      3441
સુવા               3350                       3901
અજમો            2255                      3400

APMC Unjha સમગ્ર એશિયા ખંડનું  મોટું ખેત ઉત્પન્ન બજાર છે . જે માત્ર ઊંઝા જ નહી પરંતુ ભારત માટે ગૌરવની વાત છે . ઊંઝા ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું છે . ઊંઝા મહેસાણા પાલનપુર હાઇવે  પર આવેલું છે . અને હાઈવેથી તદન નજીક માં Unjha Apmc ઊંઝા માર્કેટિંગ યાર્ડ આવેલું છે . ઊંઝા શહેરમાં પ્રવેશ કરતાં જ જીરું ની મીઠી સુગંધ આવવા માંડે છે . ઊંઝા માર્કેટ યાર્ડ જીરું ,વરીયાળી ,ઈસબગુલ ,સુવા ,અજમો તેમજ ધાણા જેવા મસાલા પાકો માટે નું મોટું માર્કેટ યાર્ડ ધરાવે છે . unjha Apmc ખેડૂતો માટે ભોજનાલય વગેરેની ખુબજ સુંદર સેવા આપે છે . ઊંઝા માર્કેટિંગ યાર્ડ નું સબયાર્ડ ઉનાવા માર્કેટયાર્ડ છે . ઉંઝામાં ઉમિયા માતાનું ભવ્ય મંદિર આવેલું છે . જો તમે જીરું ,વરીયાળી અને ઈસબગુલ જેવા પાકોનું વેચાણ કરવા ઇચ્છતા હોવ તો ઊંઝા માર્કેટ યાર્ડ ખૂબ ઉત્તમ માર્કેટ છે .

APMC Unjha સમગ્ર એશિયા ખંડનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે . જે માત્ર ઊંઝા જ નહી પરંતુ ભારત માટે ગૌરવની વાત છે . ઊંઝા ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું છે . ઊંઝા મહેસાણા પાલનપુર હાઇવે  પર આવેલું છે . અને હાઈવેથી તદન નજીક માં Unjha Apmc ઊંઝા માર્કેટિંગ યાર્ડ આવેલું છે . ઊંઝા માર્કેટ યાર્ડ જીરું ,વરીયાળી ,ઈસબગુલ ,સુવા ,અજમો તેમજ ધાણા જેવા મસાલા પાકો માટે નું મોટું માર્કેટ યાર્ડ ધરાવે છે . unjha Apmc ખેડૂતો માટે ભોજનાલય વગેરેની ખુબજ સુંદર સેવા આપે છે . તેમજ  ઊંઝા ખાતે ઘણા પ્રોસેસિંગ યુનિટ અને આયુર્વેદિક પ્રોડક્ટ કરતા ઉદ્યોગો પણ આવેલા છે .  માર્કેટિંગ યાર્ડ નું સબયાર્ડ ઉનાવા માર્કેટયાર્ડ છે . ઉંઝામાં ઉમિયા માતાનું ભવ્ય મંદિર આવેલું છે . જો તમે જીરું ,વરીયાળી અને ઈસબગુલ જેવા પાકોનું વેચાણ કરવા ઇચ્છતા હોવ તો ઊંઝા માર્કેટ યાર્ડ ખૂબ ઉત્તમ માર્કેટ છે .

APMC Unjha is the largest market yard in the entire Asia continent. . Friends  You can check Unjha market cumin price including castor market price and masala market price from here. Unjha Market yard na aaj na Bhav . Unjha Ganj Bazar Price Fluctuation Apmc Unjha Rate Today, Holiday Info In addition to Apmc Unjha Rate Today , we will also provide you with product revenue and price forecasts and news from Unjha Market expert traders.  Apmc Unjha is well connected with all over India transport facilities. You can comment us for Unjha market jeera price today , contact phone number etc. Thank You .

આ પણ વાંચો :- એરંડા ના આજના બજાર ભાવ 2023

ઊંઝા માર્કેટ યાર્ડના આજના ભાવ – FAQs  :

  1. ઊંઝા ગંજ બજાર ક્યાં આવેલું છે ?

જવાબ : ઊંઝા ગંજ બજાર મહેસાણા જીલ્લામાં,મહેસાણા પાલનપુર સ્ટેટ હાઇવેનં 41  પર મહેસાણા થી 26 કિમીના અંતરે આવેલું છે .

  1. ઊંઝા ગંજ બજારમાં આવતી મુખ્ય ખેત પેદાશો કઈ છે ?

જવાબ : ઊંઝા માર્કેટ યાર્ડમાં આવતી મુખ્ય ખેત પેદાશોમાં જીરું ,વરીયાળી ,ઈસબગુલ રાયડો  એરંડા ,ઘાણા ,સુવા અને અજમો વગેરે છે .

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment