નોકરી & રોજગાર

District Health Society Recruitment 2024: મહેસાણા જિલ્લા આરોગ્ય શાખા અંતર્ગત ભરતી

District health Society Recruitment 2024
Written by Gujarat Info Hub

District Health Society Recruitment 2024 | મહેસાણા જિલ્લા આરોગ્ય શાખા અંતર્ગત ભરતી : નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લા પંચાયતના હેલ્થ કાર્યક્રમ અંતર્ગત તબીબી અધિકારી,આયુષ તબીબી અધિકારી સ્ટાફ નર્સ,ફાર્માસિસ્ટ સહિતની ભરતી કરવા અને પ્રતિક્ષા યાદી બનાવવા સારું ઓન લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

મિત્રો ,મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ આરોગ્ય કેન્દ્રો માટે મેડિકલ ઓફિસર,આયુષ મેડિકલ ઓફિસર ,સ્ટાફનર્સ ,ફાર્માસિસ્ટ અને એકાઉન્ટન્ટ સહિતની વિવિધ જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવી છે. જો આપ જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત ધરાવતા હો અને નોકરી માટે આપા ઉચ્છુક હો તો આજેજ અહીથી અરજી કરી શકશો. અહી આપને જગ્યા અંગેની વિવિધ જાણકારી આપી રહ્યા હોય આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

District Health Society Recruitment 2024

હેલ્લો દોસ્તો,નમસ્કાર ! નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમ અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી મહેસાણા જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં નોકરી કરવા આપ ઉત્સુક હો, અને નીચે દર્શાવેલ જગ્યાઓ માટેની શૈક્ષણિક યોગ્યતા ધરાવતા હોવ તો અહીથી આજેજ અરજી કરીદો. અમે અહી જગ્યાઓની વિગત,શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા અને નોકરીની સામાન્ય શરતો સહિતની વિવિધ માહિતી આપના માટે રજૂ કરી રહ્યા છીએ. આપ છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

અરજી કરવાનો સમયગાળો :

જિલ્લા હેલ્થ સોસાયટી મહેસાણા ( District Health Society Mehsana )
જિલ્લાની આરોગ્ય વિભાગની વિવિધ ખાલી જગ્યાઓ માટે  ભરતી માટે ઓન લાઇન અરજી કરવાનો સમયગાળો તારીખ : 16/03/2024 બપોરના 12.00 કલાક થી 22/03/2024 રાત્રીના 23.59 સુધી રાખવામાં આવેલ છે. આપ નિયત સમયગાળામાં  https ://arogyasathi.gov.in વેબ સાઇટ પર અરજી કરી શકશો. જો તમે હજી સુધી અરજી કરી નથી તો આજેજ અહીથી અરજી કરી દો.   

જગ્યાઓની વિગત :

         ક્રમાંકજગ્યાનો હોદ્દોકુલ જગ્યાઓ
1મેડિકલ ઓફિસર (MBBS )7
2MPHW (Male) (પ્રતિક્ષાયાદી)પ્રતિક્ષાયાદી
3એકાઉન્ટન્ટ (શહેરી પ્રા.આ.કે.)7
4સ્ટાફ નર્સ2
5Audio Metric Assistant1
6Audiologist (Audiologist & Speech Language Pathologist )1
7ફાર્મસીસ્ટ (PHC,UPHC,RBSK & Other Program)પ્રતિક્ષાયાદી
8ANM,FHW (PHC,UPHC & other Pro)પ્રતિક્ષાયાદી
9ડેટા એન્ટ્રી ઓપરેટર1
10આયુષ તબીબ અર્બન 24*7 માટે1

મિત્રો, ઉપરોક્ત તમામ જગ્યાઓ 11 માસના કરાર આધારિત છે. તેમજ તેમાની ક્રમાંક 2,7 અને  8 ની જગ્યાઓ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે હોઈ રસ ધરાવતા ઉમેદવારો તારીખ : 22/03/2024 રાત્રીના 23.59 કલાક સુધીમાં  https ://arogyasathi.gov.in  વેબ સાઇટ પર માત્ર ઓન લાઇન અરજી કરી શકશે  

શૈક્ષણિક લાયકાત :

જગ્યાનો હોદ્દોશૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસર (MBBS )MBBS અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.
MPHW (Male) (પ્રતિક્ષાયાદી)ધોરણ 12 પાસ અને MPHWનો બેઝિક કોર્ષ અથવા સેનેટરી ઇન્સપેકટર પ્રમાણપત્ર
એકાઉન્ટન્ટ (શહેરી પ્રા.આ.કે.)માન્ય સંસ્થાના કોમર્સના સ્નાતક અને કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડિપ્લોમા (વધુ વિગતો માટે જાહેરાતનું નોટિફિકેશન જુઓ )
સ્ટાફ નર્સબી .એસ . સી . નર્સિંગ અને ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોધાણી થયેલ તેમજ કોમ્પ્યુટર કોર્ષ
Audio Metric AssistantDHLS ડિપ્લોમા વધુ વિગતો માટે જાહેરાતનું નોટિફિકેશન જુઓ  
Audiologist (Audiologist & Speech Language Pathologist )Bachelor in Audiologist (વધુ વિગતો માટે જાહેરાતનું નોટિફિકેશન જુઓ  )
ફાર્મસીસ્ટ (PHC,UPHC,RBSK & Other Program)ફાર્મસીસ્ટની બેચલર ડીગ્રી અને ફાર્માસિસ્ટ તરીકે રજીસ્ટર થયેલ (વધુ વિગતો માટે જાહેરાતનું નોટિફિકેશન જુઓ  )
ANM,FHW (PHC,UPHC & other Pro)ધોરણ 12 અને ANM કોર્ષ (વધુ વિગતો માટે જાહેરાતનું નોટિફિકેશન જુઓ  )
ડેટા એન્ટ્રી ઓપરેટરકોમ્પ્યુટર એપ્લીકેશનમાં સ્નાતક તથા 3 થી 5 વર્ષનો અનુભવ (વધુ વિગતો માટે જાહેરાતનું નોટિફિકેશન જુઓ  )
આયુષ તબીબ અર્બન 24*7 માટેBAMS /BSAM /BHMS ની માન્ય ડીગ્રી (વધુ વિગતો માટે જાહેરાતનું નોટિફિકેશન જુઓ  )

પગાર ધોરણ :

ઉપરોત જગ્યાઓ 11 માસના કરાર આધારિત હોઈ ઉમેદવારોને માસિક ફિકસ પગાર નીચે દર્શાવેલ કોષ્ટક પ્રમાણે ચૂકવવામાં આવશે.

જગ્યાનું નામ    માસિક પગાર
મેડિકલ ઓફિસર (MBBS )70000
MPHW (Male)13000
એકાઉન્ટન્ટ13000
સ્ટાફ નર્સ13000
Audio Metric Assistant13000
Audiologist15000
ફાર્મસીસ્ટ13000
ANM,FHW12000
ડેટા એન્ટ્રી ઓપરેટર12000
આયુષ તબીબ22000

વય મર્યાદા :

  • MBBS  મેડિકલ ઓફિસર માટે વય મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી જ્યારે આયુષ મેડિકલ ઓફિસર માટે વય મર્યાદા 40 વર્ષ રાખવામાં આવેલ છે.
  • ફાર્મસીસ્ટ તેમજ ANM,FHW માટે વય મર્યાદા 40  વર્ષ રાખવામાં આવેલ છે.જ્યારે અન્ય ઉમેદવારો માટે વય મર્યાદા 45 વર્ષથી વધુ નહી તેટલી રાખવામાં આવેલ છે

પરીક્ષા ફી અને અન્ય વિગતો :

  • ગુજરાત હેલ્થ સોસાયટીની ઉપરોક્ત જગ્યાઓ મેરિટના આધારે ભરવામાં આવનાર છે.
  • જાહેરાતમાં ઉમેદવારોને ફી ભરવા માટે કોઈ સૂચના આપવામાં આવેલ નથી.
  • ઉમેદવારોએ અરજી સબમિટ કરતાં પહેલાં જાહેરાતનું નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચી લીધા પછીજ અરજી કરવી.

અગત્યની લિંક્સ :

સતાવાર જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

મિત્રો, વધુ માહિતી માટે હેલ્થ & ફેમીલી વેલ્ફેર ની સત્તાવાર વેબ સાઈટ પરથી અરજી કરતાં પહેલાં ઉમેદવારોની સૂચનાઓ ડાઉનલોડ કરી કાળજી પૂર્વક વાંચવા વિનંતી છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment