કોલ લેટર ડાઉનલોડ

GPSC DYSO Call Letter 2023: નાયબ સેક્શન અધિકારી ના કોલ લેટર ડાઉનલોડ કરો અને જાણો તમારું પરીક્ષા કેન્દ્ર

GPSC DYSO Call Letter 2023
Written by Gujarat Info Hub

GPSC DYSO Call Letter 2023: ગુજરાત જાહેર સેવા પસંદગી બોર્ડે (GPSC) દ્વારા નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારી વર્ગ-3 ની પરીક્ષા તારીખ જાહેર કરી છે. ત્યાર આજથી તમે DYSO Call Letter 2023 ડાઉનલોડ કરી શકશો. જ્યારે મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં યોજાઇ શકે છે.

જેમ તમે બધા જાણો છો કે GPSC દ્વારા ગુજરાત DYSO ની 80 જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ખાલી જગ્યાઓ માટે છેલ્લી તારીખ પહેલા લાખો ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યું છે. તો હવે તે તમામ અરજદારો નાયબ સેક્શન અધિકારી ના કોલ લેટર તારીખ સરકારી પરિણામ માટે ઓનલાઈન સર્ચ કરી રહ્યા છે. નાયબ સેક્શન અધિકારી ના કોલ લેટર પરીક્ષા કેન્દ્રનું નામ, સ્થાન અને પરીક્ષા શહેર વિશે જાણવા માટે તમારે @ gpsc-ojas.gujarat.gov.in પર લોગ ઇન કરવું પડશે જેની સંપૂર્ણ માહિતી અમે અહી સેર કરીશું.

GPSC DYSO Call Letter 2023

પરીક્ષાનું નામનાયબ સેક્શન અધિકારી વર્ગ-3
વિભાગગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
કુલ જગ્યાઓ 80
કોલ લેટર તારીખ03.10.2023
પ્રાથમિક પરીક્ષા તારીખ15.10.2023
સત્તાવાર સાઈટgpsc-ojas.gujarat.gov.in

GPSC DYSO પરીક્ષા પદ્ધતિ

જે ઉમેદવારો નાયબ મામલતદાર કે નાયબ સેક્શન અધિકારી વર્ગ-3 ની ભરતી માટે ફોર્મ ભર્યું તું તેઓ તારીખ 3 ઓક્ટોમ્બર 2023 થી ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને ત્યારબાદ તારીખ 15 ઓક્ટોમ્બર 2023 ના રોજ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા છે જે MCQ બેઝ રહેશે જેનો સિલેબાસ અને પરીક્ષા માળખું તમે અહીથી ડાઉનલોડ કરી શકશો. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે. છેલ્લે મુખ્ય પરિક્ષાના આધાર પર ઉમેદવારોની પસંદગી થશે.

GPSC DYSO કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરો

ઉમેદવારો તમે તમારા પરીક્ષા શહેરનું નામ, પરીક્ષા કેન્દ્ર સ્થાન અને રોલ નંબર ચકાસી શકો છો, તમારી પાસે નોંધણી નંબર અને પાસવર્ડ હોવો આવશ્યક છે. જો તમે રજીસ્ટ્રેશન નંબર ખોવાઈ ગયા છો અથવા ભૂલી ગયા છો તો પણ તમે તમારા મોબાઈલ નંબર અને જન્મ તારીખની મદદથી તમારો “Confirmation Number” મેળવી શકો છો એક વાર કન્ફર્મેશન નંબર મેળવ્યા બાદ તમે નીચે આપેલ પગલાં અનુસરી કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.

  • સૌ પ્રથમ gpsc ની સત્તાવાર સાઇટ “gpsc-ojas.gujarat.gov.in” પર જાઓ .
  • ત્યારબાદ હોમપેજ પર તમને “Call Letter/Form” મેનું દેખાશે તેના પર ક્લિક કરો.
  • ત્યાં તમારે “Priliminary Exam Call Letter” પસંદ કરતા નીચે મુજબનું પેજ દેખાશે.
  • જેમાં તમારે “Select Job” માં “Deputy Section Officer” પસંદ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારો કન્ફોર્મેશન ન્ંબર અંદ જન્મ તારીખ નાખી “Print Call Letter” બટન પર ક્લિક કરો.
  • તમારો GPSC DYSO કોલ લેટર તમારી સ્ક્રીન પર દેખાશે જેને પ્રિન્ટ નિકાલી સેવ કરી રાખો.

આવી રીતે તમે GPSC ના કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. જો તમે તમારો કન્ફોર્મેશન ન્ંબર ભૂલી ગયા છો તો તમે નીચે આપેલ અગત્યની લિન્ક દ્વારા તમારો ક્ન્ફોર્મેશન ન્ંબર મેળવી શકશો અને કોલ લેટર ની ડાયરેક્ટ લિન્ક પણ નીચે આપેલ છે.

અગત્યની લિન્ક

DYSO Call Letter 2023 Downloadઅહીં ક્લિક કરો
ક્ન્ફોર્મેશન ન્ંબર મેળવવા માટે અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Google News પર અમને ફોલો કરોઅહીં ક્લિક કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment