Result ગુજરાતી ન્યૂઝ

GSEB SSC Result 2023: ધોરણ 10 નું પરીણામ જાહેર, જુઓ WhatsApp ની મદદથી તમારુ રીઝલ્ટ

GSEB SSC Result 2023
Written by Gujarat Info Hub

GSEB SSC Result 2023: ધોરણ 10 નું પરિણામ તારીખ આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ GSEB SSC Result 2023 તારીખ 25/05/2023 ના રોજ સવારે 8:00 કલાકે બોર્ડની સત્તાવાર સાઈટ પર મુકવામાં આવશે. જે પણ વિધાર્થી ધોરણ 10 ના રીઝલ્ટ ની રાહ જોઈને બેઠા હતા હવે તેઓ આવતી કાલથી પોતાનું 10માં ધોરણનું પરિણામ GSEB બોર્ડ ની સત્તાવાર સાઈટ પર જોઈ શકશે. તો આવો જાણીએ ધોરણ 10 નું પરિણામ તમારા WhatsApp ની મદદથી કેવી રીતે મેળવવું.

GSEB SSC Result 2023

રીઝલ્ટGSEB SSC Result 2023
બોર્ડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ
પરિણામ તારીખ25/05/2023
રીઝ્લ્ટ સમયસવારે ૮ વાગ્યાથી
સત્તાવારા સાઈટgseb.org

ધોરણ 10 ના પરિણામ તારીખ જાહેર

Gujarat Board Class 10 Result Date

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ધોરણ ૧૦ ની પરિક્ષાનુ પરિણામ તારીખ ૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. તો વિધાર્થિઓ પોતાનુ ધોરણ ૧૦ નુ પરિણામ www.gseb.org પર મેળવી શક્શે અને વધુમાં શિક્ષણ બોર્ડ દ્વારા વિધાર્થિઓ માટે વોટ્સઅપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ જાહેર કરવામાં આવેલ છે જેના પર પોતાનો બેઠન નંબર મોક્લીને પરિણામ મેળવી શકે છે. વિધાર્થિઓને પોતાની ગુણપત્રક અને S.R નકલ પોતાની શાળામાં મોકલવામાં આવશે. તેની માહિતી પણ બોર્ડ ની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે.

ધોરણ 10 નું પરિણામ WhatsApp ની મદદથી કેવી રીતે જોવું ?

જે વિધાર્થી મિત્રો ધોરણ ૧૦ નું રીઝ્લ્ટ વોટસઅપ ના માધ્યમથી મેળવવા માંગે છે, તે અમારા નીચેના સ્ટેપ ફોલોવ કરી પોતાનુ SSC નું રીઝ્લ્ટ મેળવી શકશે.

  • સૌ પ્રથમ તમારુ WhatsApp ખોલો.
  • હવે તમારા મોબાઇલમાં ગુજરાત બોર્ડ નો નંબર – 6357300971 ને સેવ કરો.
  • ત્યારબાદ વોટસઅપ પર જઈ ઉપરોક્ત સેવ કરેલ નંબર પર તમારો બેઠક નંબર લખી મેસેજ કરો.
  • તમારો શીટ નંબર મેસેજ કરતાની સાથે તમારી સામે તમારુ રીઝ્લ્ટ તમને રીપ્લાય માં જોવા મળશે.
  • આવી રીતે તમે GSEB SSC Result 2023 ને તમારા વોટસઅપ ની મદદથી મેળવી શકો છો.

જો તમે વોટસઅપ ના વાંપરતા હોવ અને તમારુ રીઝ્લ્ટ મેળવવા માંગતા હોવ તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી તમે સત્તાવાર સાઈટ પરથી GSEB SSC Result 2023 કેવી રીતે જોવું તેની સંપુર્ણ માહિતી મેળવી શકો છો.

આ પણ વાંચો:- ધોરણ 10 રીઝલ્ટ 2023 તારીખ જાહેર

મિત્રો, હવે તમને ધોરણ ૧૦ નુ પરિણામ કેવી રીતે મેળવવું અને પરીણામ તારીખ અંગેની સંપુર્ણ માહિતી મળી ગઈ હશે. તો જલ્દીથી તમારા મીત્રો સાથે અમારી આ માહિતીને સેર કરો જેથી તેઓ પણ આ રીઝલ્ટ અંગેની માહિતી મેળવી શકે, આભાર.

FAQ’s

GSEB SSC Result 2023 કયારે આવશે ?

ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ તારીખ ૨૫ મે ૨૦૨૩ ના રોજ સવારે ૮ કલાકે જોવા મળશે.

ધોરણ ૧૦ નું પરિણામ વોટસઅપ પર કેવી રીતે મેળવવું?

તમે ગુજરાત બોર્ડ નુ રીઝ્લ્ટ મેળવવા માટે વોટસઅપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર મેસેજ કરી મેળવી શકો છો.

ગુજરાત બોર્ડ નુ રીઝલ્ટ જોવા માટે સત્તાવાર સાઈટ કઈ છે?

gseb.org

About the author

Gujarat Info Hub

Leave a Comment