Syllabus PDF Download નોકરી & રોજગાર

GSSSB Syllabus 2024: GSSSB ની જાહેરાત ક્રમાંક 212/2024 ની તમામ 4303 જગ્યાઓ માટે અભ્યાસક્રમ જાહેર

Gsssb syllabus 2024
Written by Gujarat Info Hub

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા સિલેબસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ GSSSB Syllabus ધ્યાને લઈ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. આજ રોજ તારીખ 08/05/2024 ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળે અભ્યાસક્રમ અંગેનું નોટિફિકેશન જાહેર કરેલ છે.

ઘણા વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં શું પૂછવામાં આવશે તેવી દ્વિધા સતાવતી હોય છે. પરંતુ જો તમે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવેલી જાહેરાત અનુસાર ઉમેદવારી નોધાવેલી છે. અને પરીક્ષામાં ઉપસ્થિત રહી સારું પરિણામ મેળવવા ઇચ્છો છો તો તમારે અભ્યાસક્રમ એટલે કે Syllabus માં જણાવેલ પ્રત્યેક મુદ્દા પ્રમાણે તૈયારી કરવી જોઈએ.

તાજેતરમાં લેવામાં આવનાર ગૌણસેવા પસંદગી મંડળની ભરતી માટેની જાહેરાત ક્રમાંક 228/202324 અસીસ્ટંટ બાઇન્ડર ની પરીક્ષાનો અભ્યાસક્રમ તેમજ

જાહેરાત ક્રમાંક : 229/202324 આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3 ની પરીક્ષા જાહેરાત ક્રમાંક : 230 /202324 કોપી હોલ્ડર વર્ગ 3 ની પરીક્ષાનો અભ્યાસક્રમ

જાહેરાત ક્રમાંક : 231 /202324 પ્રોસેશ આસિસ્ટન્ટ વર્ગ 3 તેમજ જાહેરાત ક્રમાંક ડેસ્કટોપ પબ્લિસિંગ ઓફિસરની પરીક્ષા માટેનો Syllabus જાહેર કરવામાં આવ્યો છે.

આપ અહી નીચે દર્શાવેલ લિન્ક ઉપર ક્લિક કરીને મંડળની વેબ સાઇટ પરથી જેતે પરીક્ષા માટેનો અભ્યાસ ક્રમ વાંચી શકશો તેમજ ડાઉનલોડ કરી તે મુજબ તૈયારી કરશો તો આપને પરીક્ષામાં સારા ગુણ મળી શકશે.

Syllabus ડાઉનલોડ કરવા માટે મંડળની વેબ સાઇટ પર જવા માટે અહી ક્લિક કરો

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ  દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ હેઠળના ગ્રુપ : A તેમજ  ગ્રુપ: B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા SSC (Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ) (Group A –and Group B) માટેનો અભ્યાસક્રમ (Syllabus) જાહેર કરવામાં આવ્યો છે.

આ નવા અભ્યાસક્રમ ગ્રુપ એ અને ગ્રુપ બી સંયુક્ત પ્રિલીમિનરી પરીક્ષા માટેનો છે. જે તમે અહીથી ડાઉનલોડ કરી શકો છો. આ ગૌણ સેવા પસંદગી મંડળની કુલ ૪૩૦૪ જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટેની પરીક્ષા માટેનો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રિલિમનરી પરીક્ષાનું સંભવિત આયોજન માર્ચ –એપ્રિલ 2024 દરમ્યાન કરવામાં આવનાર છે.

ઉમેદવારો દર્શાવેલ SSC Syllabus અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની સારી રીતે તૈયારી કરી પ્રિલિમનરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી મુખ્ય પરીક્ષા માટેની કાર્યવાહી મંડળ દ્વારા શરૂ કરવામાં આવશે . તેથી પરીક્ષા આપનાર ઉમેદવારો અભ્યાસક્રમને  ધ્યાને લઈ પરીક્ષાની તૈયારી કરવી  જોઈએ.

GSSSB ની નવી પરીક્ષા પધ્ધતિ :

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષા જાહેરવહીવટ વિભાગના જાહેરનામા : નીચેના જાહેરનામા આધારે જાહેરનામા ક્રમાંક GS/2023/15/015/K તેમજ (૨) ક્રમાંક GS /2023/31/0125/K થી મંજૂર કરવામાં આવેલ પરીક્ષા પધ્ધતિના નિયમો અનુસાર પરીક્ષા 2 (બે ) તબક્કામાં કોમ્પ્યુટર આધારીત લેવામાં આવશે.

GSSSB SSC Syllabus 2024 :

  SSC Syllabus : (Group A –and Group B માટે સંયુક્ત પરીક્ષા ) ની પ્રિલીમનરી પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે. તમે અહીથી pdf ડાઉનલોડ કરી શકશો.

  • કુલ પ્રશ્નો : 100
  • કુલ માર્ક્સ : 100
  • નેગેટિવ માર્ક (દરેક ખોટા જવાબ દીઠ ) : 0.25

Section :  1 પાર્ટ : A , Reasoning માર્ક્સ : 40 , ઉત્તરની ભાષા : ગુજરાતી   

1Problems on Ages
2Venn Diagram
3Visual  Reasoning
4Blood Relation  
5Arithmetic reasoning
6Data Interpretation (Charts, Graphs,  Tables)
7Data sufficiency

Section  : 1 પાર્ટ : B Quantitative Aptitude  માર્ક્સ : 30 પ્રશ્નો : 30 ભાષા : ગુજરાતી

1Numbers system
2Simplification and Algebra
3Arithmetic And Geometric Progression   
4Average
5Percentage
6Profit –Loss
7Ration and Proportion
8Partnership
9Time and work
10Time Speed and Distance
11Work Wages and chain rule

Section :  1 પાર્ટ :  C  English    પ્રશ્નો : 15    ગુણ : 15   ભાષા : English

1Tenses, Voice
2Narration (Directs Indirect )
3Use of Articles Determiners 
4Adverbs, noun ,Pronoun ,Verbs
5Use Of Prepositions 
6Use of Phrasal Verbs
7Transformations of Sentences
8One  Word Substitution
9Synonyms /antonyms
10Comprehension( To assess Comprehension   Interpretation and Inference Skill )
11Jumbled Words and Sentences
12Translation From English to Gujarati

Section : 1 પાર્ટ : D   ગુજરાતી  પ્રશ્નો : 15  ગુણ : 15  ભાષા :ગુજરાતી

1રૂઢિ પ્રયોગો અર્થ અને પ્રયોગ
2કહેવાતોનો અર્થ
3સમાસનો વિગ્રહ અને તેની ઓળખ
4સમાનાર્થી શબ્દો/ વિરુદ્ધાર્થી શબ્દો
5શબ્દ સમૂહ માટે એક શબ્દ
6વાક્ય પરિવર્તન
7સંધિ જોડો કે છોડો
8જોડણી શુધ્ધિ
9લેખન શુધ્ધિ /ભાષા શુધ્ધિ
10ગદ્ય સમીક્ષા
11અર્થ ગ્રહણ
12ગુજરાતી – અંગ્રેજી ભાષાંતર

GSSSB SSC Syllabus 2024 Download

GSSSB Syllabus 2024 PDF Downloadઅહીં ક્લિક કરો
સત્તાવાર સાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
GSSSB Recruitment 2024અહીં ક્લિક કરો

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment