કોલ લેટર ડાઉનલોડ

Gujarat TET Call Letter 2023 : ટેટ કોલ લેટર ડાઉનલોડ કરો અને જાણો તમારું પરીક્ષા કેન્દ્ર

Gujarat TET Call Letter 2023
Written by Gujarat Info Hub

Gujarat TET Call Letter 2023 | TET Exam Date 2023 | TET હોલ ટિકીટ ૨૦૨૩ 

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા Teachers Eligibility Test ની પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રકીયા પુર્ણ થતા, ગુજરાત TET-I ની પરીક્ષા તારીખ ૧૬/૦૪/૨૦૨૩ અને TET-II ની પરીક્ષા ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજાવાની છે. જે અંતર્ગત TET 1 ની પરીકા ના કોલ લેટર 6 અપ્રિલ થી ડાઉનલોડ થનાર છે. જેના માટે દરેક ઉમેદવારે TET Call Letter Download કરવા માટે ઓજસ વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે. તો આવો જાણીએ TET હોલ ટીકીટ કેવી રીતે ડાઉનલોડ કરવી અને તમારુ પરીક્ષા કેન્દ્ર કેવી રીતે જાણવું.

Gujarat TET Call Letter 2023

વિભાગગુજરાત શિક્ષણ વિભાગ
પરીક્ષા Gujarat TET-I Exam
કેટેગરીકોલ લેટર ડાઉનલોડ
કોલ લેટરની ડાઉનલોડ તારીખ૦૬/૦૪/૨૦૨૩
પરીક્ષા તારીખ૧૬/૦૪/૨૦૨૩
સત્તાવાર સાઈટ https://www.sebexam.org

Gujarat TET Exam Date 2023

ગુજરાત ટેટ ૧ ની પરીક્ષા તારીખ ૧૬/૦૪/૨૦૨૩ છે અને સમય બપોરના ૨:૦૦ કલાકથી ૩:૦૦ કલાક સુધીનો રહેશે.

આ પરીક્ષા ધોરણ ૧ થી ૫ ના શિક્ષકોની ભરતી માટે યોજવાના છે, જેમાં અંદાજીત ૮૭ હજાર વિધાર્થીઓ આ પરીક્ષા આપવાના છે, જ્યારે TET-II ની પરીક્ષા ૨૩ એપ્રિલ ના રોજ યોજવાની છે જેના કોલ લેટર તમે ૧૩ એપ્રીલથી ડાઉનલોડ કરી શકશો. ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષથી  TET ની પરીક્ષા યોજાઈ નથી, તો ઘણા બધા યુવાનો આ પરીક્ષા પાસ કરી પ્રાથમિક શિક્ષકની નોકરી મેળવવા માગે છે.

TET 1 પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ 2023

TET Exam Call Letter Download કરવા માટે તમારા કોન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ ની જરુર પડશે, વધુ માહિતી માટે નિચેના સ્ટેપ જુઓ

  • TET હોલ ટીકીટ મેળવવા સૌ પ્રથમ OJAS વેબસાઈટ ની મુલાકાત લો.
  • ત્યારબાદ હોમપેજ પર “Print Call Letter” નામના મેનું પર ક્લિક કરો.
  • ત્યાં “Preliminary Exam Call Letter” પર ક્લિક કરો.
  • હવે Select Job ઓપશનમાં TET-1 માં “English, Hindi and Gujarati” માં તમારુ મિડીયમ પસંદ કરો.
  • હવે તમારો “Confirmation Number” નાખો.
  • જન્મ તારીખ નાખી “print call letter” બટન પર ક્લિક કરો.

આ પણ જુઓ :- તલાટી પરીક્ષા તારીખ અને કોલ લેટર

આવી રીતે તમે Gujarat TET Call Letter 2023 Download કરી તમારૂ પરીક્ષા કેંદ્ર જાણી શકો છો. જો પરીક્ષા કેન્દ્ર કે કોઇપણ વિગતમાં ભુલ જણાય તો તમે ગુજરાત શિક્ષણ વિભાગની કચેરી ખાતે પરીક્ષા તારીખ અગાઉ જાણ કરી સુધારા કરાવી શકો છો. આભાર.

About the author

Gujarat Info Hub

Leave a Comment